Why Close Eyes While Kissing: જ્યારે પણ બે લોકો પ્રેમમાં હોય છે અને જ્યારે તેઓ એકબીજાની નજીક આવે છે, ત્યારે તેઓ માત્ર ઈમોશનલ કનેક્શન જ નહીં પરંતુ ફિઝિકલ ટચ પણ અનુભવે છે. ખાસ કરીને કિસ કરતી વખતે કપલ ખૂબ જ સારું અનુભવે છે. કિસ કરતી વખતે આંખોનું બંધ થઈ જવું તે ખૂબ જ નોર્મલ છે. મોટાભાગના લોકો આના પર ધ્યાન આપતા નથી કે, કિસ કરતા સમયે આંખો કેમ બંધ થઈ જાય છે.
ફીલિંગ્સ પર ફોકસ
આંખો બંધ કરીને કિસ કરવાથી મનનું ફોકસ આ અહેસાસ પર હોય છે, આવી સ્થિતિમાં પ્રેમ વધુ જ ઊંડો બને છે. તમારું દિલ તે ક્ષણને સંપૂર્ણ શિદ્દત સાથે જીવવા લાગે છે. જ્યારે તમે પહેલી વાર કિસ કરી રહ્યા હોય છે, ત્યારે તે સમયે આંખો આપમેળે બંધ થઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈની ખૂબ નજીક હોય છે, ત્યારે આપણી આંખો નહીં આપણું દિલ તે વ્યક્તિને જોઈ રહ્યું હોય છે.
ગમે ત્યારે શરૂ થઈ શકે છે વિશ્વ યુદ્ધ... જાણો નિતિન ગડકરીએ આવું કેમ કહ્યું
હેપ્પી હોર્મોન્સ
જ્યારે કોઈ વ્યક્તિ આંખો બંધ કરીને કિસ કરે છે, ત્યારે તેઓ તે ક્ષણમાં ખોવાઈ જાય છે. આંખો બંધ કરીને કિસ કરવાથી પાર્ટનર વધુ નજીકનો અનુભવ કરવા લાગે છે. આ દરમિયાન શરીરમાં હેપ્પી હોર્મોન્સ રિલીઝ થાય છે. કિસ કરવાથી બે દિલ નજીક આવે છે.
સ્ટડી
લંડન યુનિવર્સિટીમાં રોયલ હોલેવેના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સ્ટડી અનુસાર, જ્યારે આપણે કોઈ વસ્તુને ખુલ્લી આંખોથી ટચ કરીએ છીએ, ત્યારે તેને નજીકથી મહેસૂસ કરી શકતા નથી. આવી સ્થિતિમાં જ્યારે પાર્ટનર એકબીજાને કિસ કરે છે, ત્યારે તેઓ તેમનામાં ખોવાઈ જવા માંગે છે, જેના કારણે આંખો આપમેળે બંધ થઈ જાય છે.
શનિ માર્ગી થઈને 3 રાશિને કરાવશે બમ્પર ફાયદો,કરી દેશે માલામાલ;દરેક કામમાં મળશે સફળતા!
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Z 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે