Home> Spiritual
Advertisement
Prev
Next

આ લાકોને પ્રેમમાં મળી શકે છે દગો! ધ્યાનથી જોજો તમારો અંગુઠો

jyotish shastra: સામુદ્રીક શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિના હાથનો અંગુઠો મોટા અથવા નાનો છે. તે માણસ પ્રેમની બાબતમાં બિલકુલ લકી નથી હોતા.આવા વ્યક્તિઓને મુશ્કેલીથી પ્રેમ મળે છે પરંતુ લાંબા સમયે સંબંધ ટકી નથી શકતો. જો પ્રેમ સંબંધ ટકી જાય તો તેમાં વિશ્વાસની કમી રહી જાય છે.

આ લાકોને પ્રેમમાં મળી શકે છે દગો! ધ્યાનથી જોજો તમારો અંગુઠો

samudrik shastra tips:  સામુદ્રીક શાસ્ત્રમાં મનુષ્યના શરીરના અંગોની બનાવટના આધારે તેમનો વ્યવહાર જણાવ્યો છે. સાથે જ તમારા શરીરની બનાવટ તમારા ભવિષ્યને ઘણા હદ સુધી જણાવવા સક્ષમ હોય છે. મોટાભાગના લોકો પોતાના ભવિષ્ય વિશે જાણવા માટે જ્યોતિષશાસ્ત્ર અને જન્મ કુંડળીની મદદ લે છે. પરંતુ શું તમે જાણો છો કે, સામુદ્રીક શાસ્ત્રમાં લોકોના શરીરની બનાવટ આધારે તેમનો વ્યવહાર અને ભવિષ્ય જાણી શકાય છે. સામુદ્રીક શાસ્ત્ર અનુસાર આંગળીઓ વ્યવહાર અને ભવિષ્ય બતાવવામાં મદદ કરે છે. સામુદ્રીક શાસ્ત્રમાં અંગુઠાની બનાવટના આધાર પર તેમનો વ્યવહાર અને સંબંધો વિશે જણાવ્યું છે.

fallbacks

અંગુઠો જાડો અને નાનોઃ
સામુદ્રીક શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિના હાથનો અંગુઠો મોટા અથવા નાનો છે. તે માણસ પ્રેમની બાબતમાં બિલકુલ લકી નથી હોતા.આવા વ્યક્તિઓને મુશ્કેલીથી પ્રેમ મળે છે પરંતુ લાંબા સમયે સંબંધ ટકી નથી શકતો. જો પ્રેમ સંબંધ ટકી જાય તો તેમાં વિશ્વાસની કમી રહી જાય છે.

આ પણ વાંચો: બાપ રે લગ્ન વિના જ 12 કરોડ છોકરીઓ થાય છે પ્રેગનેન્ટ, ડેટ પર જતાં રાખો આ સાવચેતી
આ પણ વાંચો: કુંવારી છોકરી ગર્ભવતી બને તો ભૂલથી પણ ગોળીઓ ના લે, જાણી લો કોને કઈ ગોળી ક્યારે લેવી
આ પણ વાંચો: આ છે ભારતની Top 10 કોન્ડોમ બ્રાન્ડ્સ, જાણી લેજો તમે ઉપયોગ કરો છે એ સારી છે કે નહીં?

અંગુઠો લાંબો અને પાતળોઃ
સામુદ્રીક શાસ્ત્ર અનુસાર જે લોકોના હાથનો અંગુઠો લાંબો અને પાતળો હોય છે તે બહુ સાહસી હોય છે. એવા લોકોને આસાનીથી કોઈનાથી પણ પ્રેમ થઈ જાય છે. પ્રેમમાં પડતા પહેલાં તેઓ વધારે નથી વિચારતા. આવા લોકો કોઈ પણની ઉપર વધારે ભરોસો કરી લે છે.

આ પણ વાંચો: કિસમાં છુપાયેલો હોય ખાસ ઇશારો, પાર્ટનર કાન પર કિસ કરે તો થઇ જજો એલર્ટ
આ પણ વાંચો: હોઠો સે છૂ લો તુમ: ફ્રેંચ કિસથી માંડીને આટલા પ્રકારની હોય છે કિસ, મેળવી લો માહિતી
આ પણ વાંચો: KISS કરવાના છે અનેક ફાયદા, અલગ-અલગ રીતે ટ્રાય કરો KISS
આ પણ વાંચો:
 આખું ગામ જાય એવી જગ્યાએ નહી, પણ આ રોમેન્ટિક સ્થળો પર માણો વેલેન્ટાઈનની મજા

લચીલો અંગુઠોઃ
સામુદ્રીક શાસ્ત્ર અનુસાર જે લોકોના હાથનો અંગુઠો લચીલો હોય છે. એટલે કે, સરળતાથી વળી જાય છે તેમને લચીલા સ્વભાવના હોય છે. આવા લોકો દિલમાં કંઈ પણ નથી રાખતા. અને જે બોલવું હોય તે મોઢા પર બોલી નાખે છે. તેના કારણે જ તેમનો પ્રેમ સંબંધ લાંબો નથી ટકી શકતો.

આ પણ વાંચો: એક ગઘેડાના કારણે એવું મળ્યું કે પુરાતત્ત્વવિદો પણ ચોંકી ગયા
આ પણ વાંચો: ટાપુ પર વર્ષમાં 1 દિવસ જ આવવાની છે મંજૂરી, દુષ્ટ આત્માઓ ટાપુને કરી દે છે અદ્રશ્ય
આ પણ વાંચો: ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં જઇ રહ્યા છો? અનમેરિડ કપલ્સ માટે જાણવો જરૂરી છે નિયમ

અંગુઠો પાતળો પણ લાંબો નહીંઃ
અમુક લોકોના હાથનો અંગુઠો પાતળો હોય છે પરંતુ તે લાંબો નથી હોતો. આવા લોકો વિશે સામુદ્રીક શાસ્ત્રમાં કહેવાયું છે કે, તેઓ પ્રેમના મામલામાં ખુબ જ સૌભાગ્યશાળી હોય છે. આવા લોકો પોતાના માટે સમજદાર પાર્ટનર શોધે છે. અને સંબંધ સારી રીતે નિભાવવાની કોશિશ કરે છે.

નોધઃ (અહીં આપેલી જાણકારી સામાજિક અને ધાર્મિક આસ્થાઓ પર આધારિક છે. ઝી 24 કલાક આની પુષ્ટિ નથી કરતું)

આ પણ વાંચો: ડિઓડ્રેંન્ટથી કાર્ડિયક અરેસ્ટ અને કેન્સરનો ખતરો, દરરોજ છાંટતા હો તો સાવધાની રાખજો
આ પણ વાંચો:  પરફ્યૂમ અને ડિયોડરેંટમાં શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: શરીરમાં પરસેવો થતો હોય અને દુર્ગંધ આવતી હોય તો આ છે બેસ્ટ ટિપ્સ, મળશે મોટી રાહત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More