ઝી બ્યૂરો, અમદાવાદઃ બાળકનો જન્મ થતાંં પહેલાં જ ઘરના દરેક સભ્યો પોતપોતાની રીતે બાળકનું મનગમતુ નામ વિચારીને રાખતા હોય છે. આજકાલ તો ટ્રે્ન્ડ બદલાયો છે. લોકો બાળકના યુનિક નામ માટે વિવિધ કન્સલ્ટન્ટનો પણ સંપર્ક કરતા થાય છે. હાઈફાઈલ કલ્ચરમાં આનુ પ્રમાણ જોવા મળે છે. ત્યારે બાળકનું નામ કેવું હશે? બાળકના નામ સાથે માતા-પિતાના નામના અક્ષરોને કનેરક્ટ કરીને કઈ રીતે યુનિક નામ શોધી શકાય તેના માટે આના નિષ્ણાતો પણ હવે માર્કેટમાં ઉપલબ્ધ હોય છે. આવા લોકો સલાહ આપે છે અને તેનાથી પણ તગડી કમાણી કરતા થયા છે.
ઉલ્લેખનીય છેકે, આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે. જ્યારે ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે જેનાથી તે દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે. જેમાં વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિએ કુલ 12 રાશિઓમાંથી એક રાશિ છે. આ રાશિનું ચિન્હ કન્યા છે. કન્યા રાશિ મુજબ પ, ઠ, ણ અક્ષર આવે છે. તેમનો લકી રંગ ઘાટો લીલો છે. આજે અમે તમને કન્યા રાશિના અક્ષર પ,ઠ,ણ પરથી છોકરી-છોકરાના નામો વિશે જણાવીશું.
'પ' અક્ષર પરથી છોકરીના નામઃ
પન્ના
પ્રેક્ષા
પર્ણા
પ્રભૂતા
પૃથી
પરેશા
પલક
પ્રકૃતિ
પાવની
પાર્થવી
પલક
પુણ્યા
પારિજાત
પંકિતા
પ્રભા
પૃષ્ટિ
પીષૂયા
પરાગી
પાર્ષતી
પૂર્ણા
પ્રાર્થના
પૌલૌમી
પુશાઈ
પુશાઈ
પૂર્વા
પૂર્વજા
પૌર્વી
પૃથિકા
પોયણી
પ્રચેતા
પ્રકીર્તિ
પ્રતીતિ
પ્રસન્ના
પથ્યા
પરિંદા
પ્રથમા
પ્રાચી
પાર્થી
પ્રાંજલી
પ્રેરણા
પલક
પ્રભૂતિ
'પ' અક્ષર પરથી છોકરાઓના નામઃ
પુલકિત
પરાશર
પલ્લવ
પર્વ
પ્રબોધ
પવન
પ્રબોધ
પાર્થ
પલાશ
પારસ
પ્રેમલ
પથિક
પરમ
પાવન
પિનાક
પ્રેરિત
પૂષન
પરીક્ષિત
પ્રિયાંક
પ્રથમ
પરાત્પર
પૂજન
પ્રીતિશ
પૂજીલ
પ્રનીલ
પૃથક
પ્રભાવ
પ્રણિત
પ્રતિત
પર્જન
પ્રથિત
પ્રતુલ
'ઠ' અક્ષર પરથી છોકરાઓના નામઃ
ઠાકુર
ઠાકોર
ઠુમ્મર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે