Mangal Gochar 2025: દરેક ગ્રહ પોતાની ગતિથી રાશિ અને નક્ષત્ર ગોચર કરે છે. ગ્રહ ગોચર દરમિયાન અલગ અલગ ગ્રહોના નક્ષત્રમાં પણ પ્રવેશ કરે છે. આ સમયે ખાસ યોગ સર્જાતા હોય છે. આ યોગની સકારાત્મક અને નકારાત્મક અસરો લોકોના જીવન પર જોવા મળે છે. ટુંક સમયમાં જ મંગળ ગ્રહ પુષ્ય નક્ષત્રમાં ગોચર કરશે.
આ પણ વાંચો: બુધ ગ્રહે બદલી ચાલ, 5 રાશિને થશે જબરદસ્ત લાભ, ધન-સંપત્તિ સાથે વધશે પ્રતિષ્ઠા
મંગળ ગ્રહના પુષ્ય નક્ષત્રમાં પ્રવેશથી 3 રાશિના લોકોને વિશેષ લાભ થશે. આ રાશિના લોકોના જીવનમાં સમૃદ્ધિ અને ખુશહાલી વધશે. આ સમય દરમિયાન આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ધન લાભની નવી નવી તકો પ્રાપ્ત થશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ 12 એપ્રિલ 2025 ના રોજ શનિના સ્વામિત્વવાળા પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે. તેનાથી મંગળ પુષ્ય યોગનું નિર્માણ થશે. આ યોગ 3 રાશિના લોકોને આર્થિક સ્થિરતા, સમૃદ્ધિ અને ખુશહાલી આપશે.
આ પણ વાંચો: મહાશિવરાત્રી પર વર્ષો પછી એકસાથે સર્જાશે 3 શુભ યોગ, 3 રાશિઓ પર મહાદેવ રહેશે મહેરબાન
કર્ક રાશિ
મંગળ ગ્રહનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કર્ક રાશિના લોકો માટે શુભ અને લાભકારી છે. ભાગ્ય સાથ આપશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. ધનનું સંકટ સમાપ્ત થશે. સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં સમય અનુકૂળ.
આ પણ વાંચો: આ 6 માંથી કોઈ 1 સંકેત મળે તો સમજી લેજો હનુમાનજી થઈ ગયા છે પ્રસન્ન, ભાગ્ય પલટી મારશે
કન્યા રાશિ
કન્યા રાશિ માટે પણ મંગળ પુષ્ય યોગ શુભ સમય લઈને આવશે. આ રાશિના લોકોને આર્થિક લાભ થશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું.
આ પણ વાંચો: 15 ફેબ્રુઆરીથી 3 રાશિઓના જીવનમાં વધશે ખુશીઓ અને, બુધ શુક્રનો દશાંક યોગ કરશે માલામાલ
મીન રાશિ
મંગળનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ મીન રાશિના લોકો માટે શુભ છે. જીવનમાં સુખ, સમૃદ્ધિ વધશે. પ્રતિષ્ઠા, માન સન્માન વધશે. ધનની બાબતમાં સંભાળીને રહેવું. જીવનમાં સુખ, શાંતિ બની રહેશે. પ્રેમ જીવન માટે સારો સમય, બેદરકારીથી બચવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે