Home> Spiritual
Advertisement
Prev
Next

Shani Rahu Yuti: 2025માં શનિ-રાહુનો અદ્ભૂત સંયોગ, આ 3 રાશિઓની લાગશે લોટરી! પુરી થશે બધી ઈચ્છાઓ

Shani Rahu Yuti 2025: અંગ્રેજી કેલેન્ડર મુજબ નવું વર્ષ શરૂ થવાનું છે. વર્ષ 2025માં શનિ અને રાહુનો અદ્ભુત સંયોગ થવાનો છે. વર્ષ 2025માં બની રહેલ રાહુ-શનિના અદ્ભુત સંયોગછી ત્રણ રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. જ્યોતિષીય ગણતરી મુજબ શનિદેવ 29 માર્ચ 2025ના રોજ મીન રાશિમાં ગોચર કરશે.

Shani Rahu Yuti: 2025માં શનિ-રાહુનો અદ્ભૂત સંયોગ, આ 3 રાશિઓની લાગશે લોટરી! પુરી થશે બધી ઈચ્છાઓ

Shani Rahu Yuti 2025: અંગ્રેજી કેલેન્ડર અનુસાર નવું વર્ષ શરૂ થવાનું છે. વર્ષ 2025માં શનિ અને રાહુનો અદ્ભુત સંયોગ થવાનો છે. વર્ષ 2025માં બની રહેલ રાહુ-શનિના અદ્ભુત સંયોગછી ત્રણ રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. જ્યોતિષીય ગણતરી મુજબ શનિદેવ 29 માર્ચ 2025ના રોજ મીન રાશિમાં ગોચર કરશે. રાહુ પહેલાથી જ આ રાશિમાં હાજર રહેશે, જેના કારણે શનિ-રાહુની યુતિનો સંયોગ બનશે. વર્ષ 2025માં શનિ અને રાહુનો આ સંયોગ હોળીના 15 દિવસ પછી બનશે.

fallbacks

વૃષભ રાશિ
નવા વર્ષમાં શનિ અને રાહુનો યુતિ આ રાશિના લોકો માટે ખાસ કરીને શુભ અને લાભદાયક છે. શનિ અને રાહુની યુતિ આ રાશિ સાથે જોડાયેલા લોકોના કરિયર અને નોકરીમાં વિશેષ પ્રગતિ જોવા મળશે. કરિયરમાં મોટી સિદ્ધિઓ મળી શકે છે. શનિદેવની કૃપાથી અચાનક આર્થિક લાભ થશે. તમને પૈસા કમાવવાની ઘણી તકો પણ મળશે. નોકરી કરતા લોકોના પગારમાં વધારો થશે. બિઝનેસમાં બમણો લાભ મળી શકે છે. પરિવારમાં પિતા તરફથી તમને આર્થિક સહયોગ મળી શકે છે.

સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને હરાવી WTCની ફાઇનલમાં બનાવી જગ્યા, ભારતની મુશ્કેલીઓ વધી

તુલા રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2025ની શરૂઆતમાં આર્થિક સ્થિતિ સારી રહેશે. નવા વર્ષમાં અધૂરા કામ પૂરા થશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક રોમેન્ટિક પ્રવાસ પર જઈ શકો છો. નોકરી કરતા લોકોને સારી ભેટ મળી શકે છે. નોકરીમાં પ્રમોશનનો લાભ મળી શકે છે.

આ લોકોએ ભૂલથી ખજૂર ખાવાની ના કરવી જોઈએ ભૂલ, શરીરમાં થઈ શકે છે ખતરનાક અસર!

કુંભ રાશિ
આ રાશિના જાતકો માટે આવનારું નવું વર્ષ ખાસ રહેશે. રાહુ અને શનિની યુતિને કારણે ધન પ્રાપ્તિની વિપુલ તકો મળશે. નોકરીમાં પ્રમોશનની સાથે ઇન્ક્રીમેન્ટ પણ મળી શકે છે. વેપારમાં વિસ્તરણની યોજના બનાવી શકો છો. ભાગીદારીના ધંધામાં આર્થિક લાભ થશે. પૈસા કમાવવાની ઘણી તકો મળશે. આ ઉપરાંત જે કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તે પૂર્ણ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે તમને કોઈ બીમારીથી રાહત મળી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More