Home> Spiritual
Advertisement
Prev
Next

સૂર્ય, બુધ, ગુરૂ, રાહુની યુતિથી આ 4 જાતકોનું ચમકી જશે ભાગ્ય, દરેક જગ્યાએથી થશે લાભ

Graho Ki Yuti: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની યુતિને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોની યુતિનો દરેક 12 રાશિના જાતકો પર પ્રભાવ પડે છે. કેટલીક રાશિના જાતકો પર શુભ તો કેટલાક જાતકો પર અશુભ પ્રભાવ પડે છે. 
 

સૂર્ય, બુધ, ગુરૂ, રાહુની યુતિથી આ 4 જાતકોનું ચમકી જશે ભાગ્ય, દરેક જગ્યાએથી થશે લાભ

નવી દિલ્હીઃ જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની યુતિને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોની યુતિની દરેક 12 રાશિઓ પર અસર પડે છે. કેટલીક રાશિઓ પર તેનો શુભ તો કેટલાક જાતકો પર અશુભ અસર પડે છે. આ સમયે સબૂર્ય, બુધ, ગુરૂ, રાહુ એકત રાશિ એટલે કે મેષ રાશિમાં બિરાજમાન છે. સૂર્ય, બુધ, ગુરૂ અને રાહુલ એક રાશિમાં રહેવાથી કેટલીક રાશિના જાતકોનો ભાગ્યોદય થવાનો છે. આવો જાણીએ ગ્રહોની યુતિથી ક્યા જાતકોને ફાયદો થશે. 

fallbacks

મેષ રાશિ
મન શાંત રહેશે.
કારોબારમાં સુધાર થશે.
કોઈ મિત્ર પાસેથી આર્થિક સહયોગ મળી શકે છે.
લાભની તક મળશે.
આવકની સ્થિતિ સંતોષજનક રહેશે.
વાણીના પ્રભાવમાં વધારો થશે.
કારોબારમાં કોઈ મિત્રનો સહયોગ મળી શકે છે. 

વૃષભ રાશિ
વાણીમાં મધુરતા રહેશે.
સંતાન તરફથી સુખદ સમાચાર મળી શકે છે.
કારોબારમાં લાભ વધશે.
પરિવારમાં સુખ શાંતિ રહેશે.
ભાઈ-બહેનના સહયોગથી કારોબારમાં પ્રતગિ થઈ શકે છે.

આ પણ વાંચોઃ 500 વર્ષ બાદ કાલે બનશે કેદાર યોગ, ત્રણ રાશિના જાતકોને થશે મોટો ફાયદો

મિથુન રાશિ
મન પ્રસન્ન રહેશે.
આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
નોકરીમાં પરિવર્તનની તક મળી શકે છે.
આવકમાં વધારો થશે.
કોઈ મિત્રનો સહયોગ મળી શકે છે.
ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે.
માતા-પિતાનું સાનિધ્ય મળશે. 

ધન રાશિ
શૈક્ષણિક કાર્યની સ્થિતિમાં સુધાર થશે.
માનસિક શાંતિ રહેશે.
ભાઈ-બહેનોના સહયોગથી ધંધામાં સફળતા મળશે.
દાંપત્ય જીવન સુખદ રહેશે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More