Home> Spiritual
Advertisement
Prev
Next

વેકેશનમાં ઘરની સાફસફાઈમાં આ જંતુ દેખાય તો સમજો કે રૂપિયા આવશે

House Cleaning: દરેક ઘરોમાં રવિવારે સાફ સફાઈ કરાતી હોય છે, આ દરમિયાન કીડા-મકોડા પણ દેખાય છે. પરંતું ઘરમાં દેખાતું એક જીવ શુભ સંકેત આપે છે

વેકેશનમાં ઘરની સાફસફાઈમાં આ જંતુ દેખાય તો સમજો કે રૂપિયા આવશે

Scorpion Sighting In Home: વેકેશનની શરૂઆત થઈ ગઈ છે. વેકેશનના સમયમાં નવરાશ મળે એટલે મમ્મીઓ સાફ-સફાઈ કામની શરૂઆત કરતી હોય છે. કારણ કે, આ દિવસોમાં બાળકો ઘરે હોય એટલે તેમની પણ મદદ લઈ શકાય છે. તો કેટલાક લોકો રંગરોગાન કરાવે છે. ઘરોમાં સાફ-સફાઈ દરમિયાન જાળા ઉતારવાનું પણ કામ થાય છે. તો કેટલાક જીવડા પણ નીકળે છે. જેને પકડીને ઘરની બહાર કાય છે. પરંતુ આજે તમને એક એવા જીવ વિશે બતાવીશું, જે ઘરમાં સાફસફાઈ દરમિયાન દેખાય તો ગભરાશો નહિ, તે શુભ સંકેત ગણાય છે. 

fallbacks

શુભ સંકેત
ઘરમાં સાફસફાઈ કરતા સમયે જો વીંછી દેખાવવું શુભ સંકેત ગણાય છે. તેનો મતલબ એ છે કે, તમને બહુ જ જલ્દી રૂપિયા મળવાના છે. ઘરમાં વીંછીની નીકળવું બહુ જ શુભ ગણાય છે. તેનો અર્થ એ થાય છે કે તમારા પર મા લક્ષ્મીની કૃપા વરસશે. 

દેવતાઓનું પીણું કહેવાતા સોમરસ બનાવવાની વિધિ ઈતિહાસમાંથી ગાયબ થઈ, આ હતું કારણ

સાદું પાણી બની જશે સોમરસ, પાણીની બોટલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરીને પીઓ

નુકસાન ન પહોંચાડો
જો તમને દિવાલની સફાઈ કરતા સમયે કે ખૂણામાં વીંછી દેખાય તો તેને હળવેથી પકડી ઘરની બહાર કરજો. કારણ કે ઘન લાભ થવાના સંકેત છે. ઘરમાં વીંછીના નીકળવું બહુ જ શુભ ગણાય છે. તેનો મતલબ એ કે, મા લક્ષ્મી તમારા પર કૃપા વરસાવશે. વીંછી સામે દેખાય તો તેની સામે હાથ જોડો અને કોઈ સુરક્ષિત જગ્યા પર મૂકી દો. 

વેપારમાં ધનલાભ થશે
ઘરમાં પીળા રંગના વીંછી દેખાવવું સારા સંકેત માનવામાં આવે છે. તેના દેખાયા બાદ આવનારા સમયમાં વેપારમાં લાભ થઈ શકે છે. નોકરી કરનારાઓને સારું પ્રમોશન મળશે. ઘરની આર્થિક તંગી દૂર થાય છે અને ઘનની પ્રાપ્તિ થાય છે. 

અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરી આગાહી, પક્ષી-જીવજંતુઓની વાતાવરણમાં થઈ મોટી હલચલ

કળીયુગ ઘોડી ચડી આવ્યો : જંગલનો રાજા આખલાથી ડરવા લાગ્યો, Video છે તેનો પુરાવો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More