Home> Sports
Advertisement
Prev
Next

મિત્રની સાળીને જોઈ પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો આ ક્રિકેટરને...

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મુશફિકર રહીમનો ગઈકાલે જન્મદિવસ હતો. તેઓએ ગઈકાલે પોતાનો 34મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ અનુભવી વિકેટ કીપર, બેટ્સમેને અનેકવાર પોતાની ટીમને સંકટમાંથી બહાર કાઢ્યા છે. મુશફિકુરે અત્યાર સુધી 70 ટેસ્ટ મેચમાં 7 સદી બનાવીને કુલ 4413 રન બનાવ્યા છે. તેઓએ 218 વનડેમાં 6174 રન જોડાયેલા છે. જેમાં 7 સદી નોંધાયેલ છે. 

મિત્રની સાળીને જોઈ પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો આ ક્રિકેટરને...

ઝી મીડિયા/બ્યૂરો :બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મુશફિકર રહીમનો ગઈકાલે જન્મદિવસ હતો. તેઓએ ગઈકાલે પોતાનો 34મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ અનુભવી વિકેટ કીપર, બેટ્સમેને અનેકવાર પોતાની ટીમને સંકટમાંથી બહાર કાઢ્યા છે. મુશફિકુરે અત્યાર સુધી 70 ટેસ્ટ મેચમાં 7 સદી બનાવીને કુલ 4413 રન બનાવ્યા છે. તેઓએ 218 વનડેમાં 6174 રન જોડાયેલા છે. જેમાં 7 સદી નોંધાયેલ છે. 

fallbacks

fallbacks

86 ટી20 મેચમાં મુશફિકુરના નામે 1282 રન નોંધાયેલા છે. મુશફિકુરની લવસ્ટોરી બહુ જ ખાસ છે. નાના કુટુંબમાંથી આવનાર આ પ્લેયરે બિઝનેસ સ્ટડીઝનો અભ્યાસ કરીને બહુ જ સાદગીથી લગ્ન કર્યાં હતા. તેમની પત્ની બાંગ્લાદેશની ટીમના અનુભવી ઓલરાઉન્ડર મહમુદુલ્લાહ રિયાદની સાળી છે. બંનેની પહેલી મુલાકાત મહુમુદુલ્લાહના લગ્નમાં થઈ હતી. તેના બાદ બંનેએ બે વર્ષ સુધી એકબીજાની ડેટ કરી હતી.

fallbacks

25 સપ્ટેમ્બર 2014ના રોજ બંનેએ નિકાહ કર્યા હતા. જ્યારે મુશફિકુરે બહુ જ સાદગીથી લગ્ન કર્યાં હતા ત્યારે તેનો બિઝનેસનો અભ્યાસ ચાલી રહ્યો હતો. મુશફિકુરને એક દીકરો છે, જેનું નામ મોહંમદ શાહરોઝ રહીમ મયાન છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More