લંડનઃ વિશ્વકપ 2019ની નવમી મેચમાં કેનિંગ્ટન ઓવલના મેદાન પર ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ આમને-સામને છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બંન્ને ટીમ પોત-પોતાની પ્રથમ મેચ જીતીને અહીં પહોંચી છે.
પ્લેઇંગ ઇલેવન
ન્યૂઝીલેન્ડઃ માર્ટિન ગુપ્ટિલ, કોલિન મુનરો, કેન વિલિયમ્સન, રોસ ટેલર, ટોમ લાથમ, જેમ્સ નીશામ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.
બાંગ્લાદેશઃ તમીમ ઇકબાલ, સૌમ્ય સરકાર, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ, મોહમ્મદ મિથુન, મહમૂદુલ્લાહ, મોસાદેક હુસૈન, મહેદી હસન, મોહમ્મદ સૈફુદ્દીન, મોશરફે મોર્તજા, મુસ્તફિઝુર રહમાન.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે