Home> Sports
Advertisement
Prev
Next

Viral Video: જીતની ખુશીમાં મહિલા બોક્સરે ગુમાવ્યો હોશ, ટી-શર્ટ ઉંચી કરી બતાવ્યો પ્રાઇવેટ પાર્ટ

Tai Emery Viral Video:એક મહિલા બોક્સરે પોતાની જીત બાદ પોતાની ટી-શર્ટ ઉપર ઉઠાવી દીધી હતી. મીડિયામાં છપાયેલા સમાચારો અનુસાર 35 વર્ષીય મહિલા કિક બોક્સર તાય એમિરીએ પોતાના ડેબ્યૂ મુકાબલમાં જોરદાર જીત પ્રાપ્ત કરી હતી. 

Viral Video: જીતની ખુશીમાં મહિલા બોક્સરે ગુમાવ્યો હોશ, ટી-શર્ટ ઉંચી કરી બતાવ્યો પ્રાઇવેટ પાર્ટ

Tai Emery Viral Video: રમતમાં જીતી ગયા બાદ તમે મોટાભાગે ટીમ અથવા તેના ખેલાડીઓને ઉજવણી કરતા જોયા હશે. ઘણીવાર તો જોશ જોશમાં ખેલાડીઓ એવી હરકત કરી દે છે કે જેના લીધે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે. એક એવો જ મામલો થોડા દિવસો પહેલાં UEFA Women's EURO 2022 માં સામે આવ્યો હતો. જ્યાં એક મહિલા ફૂટબોલરે ગોલ કર્યા બાદ પોતાની ટી-શર્ટ ઉતારીને ઉજવણી કરી હતી. તેને હળતો મળતો વધુ એક મામલો સામે આવ્યો હતો. 

fallbacks

મહિલા બોક્સરે બતાવ્યો પ્રાઇવેટ પાર્ટ
જોકે આ મામલો ફૂટબોલનો નથી. અહીં એક મહિલા બોક્સરે પોતાની જીત બાદ પોતાની ટી-શર્ટ ઉપર ઉઠાવી દીધી હતી. મીડિયામાં છપાયેલા સમાચારો અનુસાર 35 વર્ષીય મહિલા કિક બોક્સર તાય એમિરીએ પોતાના ડેબ્યૂ મુકાબલમાં જોરદાર જીત પ્રાપ્ત કરી હતી. 
fallbacks

નજારો જોઇ આશ્વર્યચકિત થઇ ગયા લોકો
જેવી જ તેમને પોતાની જીત વિશે ખબર પડી તો રિંગ પર ચઢી ગઇ અને પોતાની ટી-શર્ટ ઉપર ઉઠાવી લીધી. 35 વર્ષીય મહિલા બોક્સરને આમ કરતા જોઇ ત્યાં  હાજર તમામ લોકો આશ્વર્યમાં પડી ગયા. સાથે જ તેમની હરકત કેમેરામાં પણ કેદ થઇ ગઇ. હવે તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 
fallbacks

UEFA Women's EURO માં પણ બની હતી આવી ઘટના
તેની સાથે હળતી મળતી એક ઘટના ગત થોડા દિવસો પહેલાં પણ સામે આવી હતી, જેમાં એક મહિલા ફૂટબોલરે ગોલ કર્યા બાદ પોતાની ટી-શર્ટ ઉતારી દીધી હતી. તેમની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડીયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા હતા, આ ઘટના હતી, UEFA યૂરો 2022 ની છે. 
fallbacks

ક્લોય કૈલીએ પણ ઉતારી દીધી ટી-શર્ટ
તેની ફાઇનલ મેચમાં ઇંગ્લેંડે જર્મનીને હરાવી દીધી હતું. આ મહિલા ખેલાડીનું નામ હતું ક્લોય કૈલી. કલોય કૈલીનું વધુ જોશમાં આવવાનું કારણ તેમનો પ્રથમ ગોલ હતો અને તેમના પહેલાં ગોલથી જ ટીમને જીત મળી હતી. 
fallbacks

રેફરીના નિર્ણયની જોઇ રાહ
તેમણે આ ગોલ કર્યો તો પહેલાં પોતાની ટી-શર્ટ ઉતારવા માટે હાથ લંબાવ્યો, જોકે વચ્ચે અટકી ગઇ અને પછી રેફરી તરફ જોયું. રેફરીએ જેવો ગોલ માન્ય ગણાવ્યો તો તેમણે પોતાની ટી-શર્ટ ઉતારી દીધી અને મેદાનમાં દોડવા લાગી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More