Home> Sports
Advertisement
Prev
Next

Virat Kohli એ કેપ્ટન્સી છિનવાયા બાદ આપ્યું મોટું નિવેદન, ઈન્સ્ટા પોસ્ટથી બધા ચોંકી ગયા

ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીને તાજેતરમાં BCCIએ વન ડેની કેપ્ટન્સીમાંથી દૂર કર્યો હતો. વિરાટને કેપ્ટન્સીમાંથી દૂર કરવામાં આવ્યા બાદ તેનું મોટું નિવેદન આવ્યું છે.

Virat Kohli એ કેપ્ટન્સી છિનવાયા બાદ આપ્યું મોટું નિવેદન, ઈન્સ્ટા પોસ્ટથી બધા ચોંકી ગયા

નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીને તાજેતરમાં BCCIએ વન ડેની કેપ્ટન્સીમાંથી દૂર કર્યો હતો. વિરાટને કેપ્ટન્સીમાંથી દૂર કરવામાં આવ્યા બાદ તેનું મોટું નિવેદન આવ્યું છે. ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીને તાજેતરમાં જ BCCIએ વન ડેની કેપ્ટન્સીમાંથી દૂર કર્યો હતો. વિરાટને કેપ્ટન્સીમાંથી હટાવવા બદલ બીસીસીઆઈની દુનિયાભરમાં ટીકા થઈ રહી છે. વિરાટની કેપ્ટન્સીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. પરંતુ તે અત્યાર સુધી ICC ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહ્યો છે. વિરાટને કેપ્ટન્સીપમાંથી દૂર કરવામાં આવ્યા બાદ તેનું મોટું નિવેદન આવ્યું છે.

fallbacks

Harnaaz પર દેશને નાઝ! આ સવાલનો જવાબ આપીને પંજાબી કુડીએ ભારતને અપાવ્યો મિસ યુનિવર્સનો ખિતાબ!

વિરાટના શબ્દોમાં પીડા-
કેપ્ટન્સીપમાંથી દૂર થયા બાદ વિરાટે પોતાનું પહેલું મોટું નિવેદન આપ્યું છે. હકીકતમાં વિરાટે તાજેતરમાં જ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી. તેણે11 નવેમ્બરના રોજ પોસ્ટ કરી હતી,  આ દિવસે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નના 4 વર્ષ પૂરા થયા. ત્યારે આ પોસ્ટના કેપ્શનમાં વિરાટે લખ્યું છે કે, 'મારી મજાક અને મારી આળસને સંભાળવાના 4 વર્ષ. મને સ્વીકારવા માટે 4 વર્ષ. ઈશ્વરના સૌથી મોટા આશીર્વાદના 4 વર્ષ. સૌથી પ્રામાણિક, પ્રેમાળ, બહાદુર સ્ત્રી સાથે લગ્ન કરવાના 4 વર્ષ અને જેણે મને યોગ્ય વસ્તુની પડખે ઊભા રહેવાની પ્રેરણા આપી, પછી ભલે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય. તમારી સાથે લગ્નના 4 વર્ષ.  હું હંમેશાં તમને પ્રેમ કરીશ."

Harnaaz Kaur બની Miss Universe, Social Media પર છવાઈ Super Hot તસવીરો! જોશો તો જોતા જ રહેશો

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

 

અનુષ્કાએ દિલ કી બાત શેર કરી-
અનુષ્કાએ તેની એનિવર્સરીના ખાસ અવસર પર એક પોસ્ટ કરી હતી.આ પોસ્ટના કેપ્શનમાં અનુષ્કાએ લખ્યું કે, કોઈ રસ્તો સરળ નથી. ઘરનો કોઈ શોર્ટકટ નથી. તમારું મનગમતું ગીત અને શબ્દ જેની સાથે તમે હંમેશા જીવો છો. આ શબ્દો સબંધો માટે યોગ્ય નથી. ધારણાઓથી ભરેલી આ દુનિયામાં તમારી જેવા વ્યક્તિ માટે આવું કરવા માટે સાહસ જોઈએ. મને પ્રેરણા આપવા માટે થેન્ક્યૂ. 

માત્ર ટોવેલમાં જોવા મળી ગુમ હૈ કિસીકે પ્યાર...વાળી આ અભિનેત્રી, સોશિયલ મીડિયા પર ગરમ થયો પારો!

 

 

અનુષ્કા શર્માએ વધુમાં કહ્યું કે, 'સમાન વ્યક્તિત્વના લગ્ન શક્ય છે ત્યારે જ બંને સુરક્ષિત છે. હું જાણું છું તે તમે સૌથી સલામત વ્યક્તિ છો. મેં અગાઉ કહ્યું તેમ, નસીબદાર લોકો એવા છે જે તમને ખરેખર યોગ્ય રીતે જાણે છે. વિરાટ કોહલીએ લખ્યું, 'તું મારી દુનિયા છે.'

BCCI પર ભડક્યા વિરાટના કોચ-
BCCIના આ નિર્ણયથી ક્રિકેટ નિષ્ણાતો અને ચાહકો પણ આશ્ચર્યચકિત છે, જ્યારે વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્મા પણ આ અંગે થોડા નારાજ જણાતા હતા. તેમનું માનવું છે કે, કોહલીએ પોતાની મરજીથી T20 કેપ્ટનશીપ છોડી દીધી હતી. એવામાં પસંદગીકારોએ તેને સ્પષ્ટ કરી દેવું જોઈતું હતું કે કોહલીએ વ્હાઇટ બોલ ફોર્મેટની કેપ્ટન્સીમાંથી રાજીનામું આપવું જોઈતું હતું, અથવા તો તેને કોઈ ફોર્મેટમાંથી દૂર કરવામાં આવ્યો નથી.

આ ભાઈ ઉંધા માથે થઈ પગથી કેમ કરે છે અમ્પાયરીંગ? ક્રિકેટર્સ અને ચાહકો બધા અવાક! જુઓ Video

કોણ બનશે તેંડુલકરનો જમાઈ? કોની સાથે ડેટ પર ગઈ હતી સચિનની પુત્રી સારા? જુઓ Pics

TV ની સૌથી Sexy Actress! મારકણી અદાઓ જોઈ ભલભલાને થવા લાગે ગલીપચી! ફોટા જોઈને થશે કે આજે તો...

બિકીનીમાં ફરતી મલાઈકાને જોઈ અર્જુને પણ શર્ટ કાઢી નાખ્યો...! બજારમાં ફરતા થયા છૈયા છૈયા ગર્લના 'ગરમ' ફોટા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More