Home> Sports
Advertisement
Prev
Next

RCB એ આખરે કરી દીધી પોતાના કેપ્ટનની જાહેરાત, હવે વિરાટને માનવો પડશે આ ખેલાડીનો ઓર્ડર

આઈપીએલ 2022 આ મહિનાની 26 તારીખથી  ભારતમાં જ શરૂ થઈ રહી છે. વિશ્વભરના ક્રિકેટ ફેન્સ આ લીગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ તેના કરતાં પણ વધુ આતુરતા એ વાતની હતી કે આ સિઝન માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન કોણ હશે. વિરાટ કોહલીએ ગત સિઝનમાં જ આ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે.

RCB એ આખરે કરી દીધી પોતાના કેપ્ટનની જાહેરાત, હવે વિરાટને માનવો પડશે આ ખેલાડીનો ઓર્ડર

નવી દિલ્હી: આઈપીએલ 2022 આ મહિનાની 26 તારીખથી  ભારતમાં જ શરૂ થઈ રહી છે. વિશ્વભરના ક્રિકેટ ફેન્સ આ લીગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ તેના કરતાં પણ વધુ આતુરતા એ વાતની હતી કે આ સિઝન માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન કોણ હશે. વિરાટ કોહલીએ ગત સિઝનમાં જ આ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. પરંતુ હવે ટીમે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે.

fallbacks

આ ખેલાડી બનશે આરસીબીનો નવો કેપ્ટન
IPL 2022 પહેલા RCBના નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવી છે. આ સિઝનમાં RCBનો કેપ્ટન દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ હશે. પહેલાથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ટીમના સૌથી સિનિયર ખેલાડી હોવાના કારણે આ જવાબદારી ફાફ ડુ પ્લેસિસને સોંપવામાં આવશે. અંતે એવું જ થયું. ફાફ ડુ પ્લેસિસ અગાઉ CSK માટે રમ્યો હતો અને તેની પાસે દક્ષિણ આફ્રિકાની કેપ્ટનશિપનો લાંબો અનુભવ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More