Home> Sports
Advertisement
Prev
Next

જાણો હાર્દિક પંડ્યા અને નતાશાએ પોતાના પુત્રનું નામ શું રાખ્યું? જુઓ તસવીરો

તાજેતરમાં હાર્દિક પંડ્યાએ તેની જાણકારી ઇંસ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આપી છે. હાર્દિક પંડ્યાએ તસવીરો શેર કરી છે જેમાં તે પોતાના પુત્રની ટોય કાર સાથે રમી રહ્યો છે. 

જાણો હાર્દિક પંડ્યા અને નતાશાએ પોતાના પુત્રનું નામ શું રાખ્યું? જુઓ તસવીરો

નવી દિલ્હી: સ્ટાર કપલ હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટૈનકોવિચએ પોતાના પુત્રનું નામ 'અગસ્ત્યા' રાખ્યું છે. તાજેતરમાં હાર્દિક પંડ્યાએ તેની જાણકારી ઇંસ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આપી છે. હાર્દિક પંડ્યાએ તસવીરો શેર કરી છે જેમાં તે પોતાના પુત્રની ટોય કાર સાથે રમી રહ્યો છે. 

fallbacks

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટૈનકોવિચએ 30 જુલાઇના રોજ પોતાના પુત્રનું આ દુનિયામાં સ્વાગત કર્યું છે. તેમણે તેની જાહેરાત ઇંસ્ટાગ્રામ દ્વારા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 'અમારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. આ તસવીરમાં હાર્દિકે પોતાના પુત્રનો હાથ પકડ્યો છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

We are blessed with our baby boy ❤️🙏🏾

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

The blessing from God 🙏🏾❤️ @natasastankovic__

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

તો હવે નતાશાએ પણ પોતાના પરિવારની સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરમાં નતાશાના હાથમાં બુકે છે અને હાર્દિક પુત્રને સંભાળી રહ્યા છે. નતાશાએ લખ્યું, 'મારો પરિવાર મારી દુનિયા'

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

My family ❤️ my 🌍 @hardikpandya93 #blessed #grateful #myboys 🙏🏼❤️

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

When I hold you, life makes sense. ❤️❤️❤️🤱🏻 #mamasboy #blessings

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

હાર્દિક પંડ્યાએ 1 જાન્યુઆરી 2020ને નતાશાની સાથે દુબઇમાં સગાઇ કરી લીધી હતી. આ કપલે મે મહિનામાં પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી. નતાશા સ્ટૈનકોવિચ મોડલ અને બોલીવુડ અભિનેત્રી છે. જેમણે 'સત્યાગ્રહ' અને 'ફૂકરે રિટર્ન્સ' જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. નતાશા સર્બિયાની નાગરિક છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More