Home> Sports
Advertisement
Prev
Next

ચાલુ મેચે ભારતીય ફેને કર્યું ઓસ્ટ્રેલિયન ગર્લફ્રેન્ડને લગ્ન માટે કર્યું પ્રપોઝ, મેક્સવેલે તાળી વગાડી

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ રહેલ વન-ડે સીરિઝની સાથે જ મેદાન પર દર્શકોની પણ વાપસી થઈ છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી બીજી વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ કરતાં 4 વિકેટ ગુમાવીને 389 રન બનાવ્યા. જ્યારે ટીમ ઈન્ડિયા બેટિંગ કરી રહી હતી ત્યારે મેદાન પર રસપ્રદ ઘટના જોવા મળી. જેમાં એક છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડને મેચ દરમિયાન પ્રપોઝ કર્યું.

ચાલુ મેચે ભારતીય ફેને કર્યું ઓસ્ટ્રેલિયન ગર્લફ્રેન્ડને લગ્ન માટે કર્યું પ્રપોઝ, મેક્સવેલે તાળી વગાડી

સિડની: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ રહેલ વન-ડે સીરિઝની સાથે જ મેદાન પર દર્શકોની પણ વાપસી થઈ છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી બીજી વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ કરતાં 4 વિકેટ ગુમાવીને 389 રન બનાવ્યા. જ્યારે ટીમ ઈન્ડિયા બેટિંગ કરી રહી હતી ત્યારે મેદાન પર રસપ્રદ ઘટના જોવા મળી. જેમાં એક છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડને મેચ દરમિયાન પ્રપોઝ કર્યું.

fallbacks

આ ઘટના થઈ ભારતની ઈનિંગ્સ દરમિયાન. જ્યારે ટીમ ઈન્ડિયા તરફથી વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર બેટિંગ કરી રહ્યા હતા. તેની વચ્ચે ભારતની જર્સી પહેરેલા એક યુવકે રીંગ કાઢી અને પોતાની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કર્યું. યુવતીએ હામાં જવાબ આપ્યો. મેદાન પર ફિલ્ડીંગ ભરી રહેલા ગ્લેન મેક્સવેલે આ કપલ માટે તાળીઓ વગાડી અને તેમનો ઉત્સાહ વધાર્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More