Home> Sports
Advertisement
Prev
Next

ભારતની પુત્રી Priya Malik એ રચ્યો ઇતિહાસ, આ મોટી ટૂર્નામેન્ટમાં જીત્યો Gold

ભારતીય રેસલર પ્રિયા મલિક (Priya Malik) એ ઇન્ટરનેશનલ લેવલે ભારતનું નામ રોશન કર્યું છે. તેમણે હંગરી (Hungary) માં આયોજિત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ (World Wrestling Championship) માં ગોલ્ડ મેડલ (Gold Medal) પર કબજો જમાવ્યો.

ભારતની પુત્રી Priya Malik એ રચ્યો ઇતિહાસ, આ મોટી ટૂર્નામેન્ટમાં જીત્યો Gold

નવી દિલ્હી: ભારતીય રેસલર પ્રિયા મલિક (Priya Malik) એ ઇન્ટરનેશનલ લેવલે ભારતનું નામ રોશન કર્યું છે. તેમણે હંગરી (Hungary) માં આયોજિત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ (World Wrestling Championship) માં ગોલ્ડ મેડલ (Gold Medal) પર કબજો જમાવ્યો.

fallbacks

મીરાબાઇ બાદ પ્રિયાએ બતાવ્યો દમ
એક દિવસ પહેલાં ભારતની વધુ એક પુત્રી મીરાબાઇ ચાનૂ (Mirabai Chanu) એ ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) ના વેટલિફ્ટિંગ (Weightlifting) ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો અને દરેક હિંદુસ્તાનીઓનું માથું ગર્વથી ઉંચું કરાવી દીધું. હવે મલિક (Priya Malik) રેસલિંગ (Wrestling) માં પોતાનો દમ બતાવ્યો છે. 
fallbacks
Tokyo Olympics: સાનિયા મિર્ઝા- અંકિતા રૈનાની જોડીએ કર્યા નિરાશ, પહેલી જ મેચમાં મળી હાર

આ સ્પોર્ટ્સ સ્કૂલ પહેલાં પ્રાપ્ત કરી ટ્રેનિંગ
પ્રિયા મલિક (Priya Malik) હરિયાણા (Haryana) ના જીંદ જીલ્લાની નિવાસી છે. તેમણે ચૌધરી ભરત સિંહ મેમોરિયલ રમત સ્કૂલ નિદાની (CBSM Sports School Nidani) ની સ્ટૂડેન્ટ છે. પ્રિયાના પિતા જયભગવાન નિડાની ઇન્ડીયન આર્મીમાંથી નિવૃત થઇ ચૂક્યા છે. 

Tokyo Olympics: PV Sindhu ની શાનદાર શરૂઆત, ફ્ક્ત 28 મિનિટમાં જીત્યો મુકાબલો

કોચ અંશુએ આપ્યો હતો પ્રિયાનો સાથ
પ્રિયા મલિક (Priya Malik) ની સફળતામાં તેમના કોચ અંશુ મલિક (Anshu Malik) નો ખૂબ મોટો રોલ રહ્યો છે. પ્રિયાએ વર્ષ 2020માં યોજાયેલા નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. આ સાથે જ ગત વર્ષે પટનામાં યોજાયેલી રાષ્ટ્રીય કેડેટ કુશ્તી પ્રતિયોગિતામાં પણ ગોલ્ડ મેડલ જીત્યો. તેમનું સપનું છે કે તે એક દિવસ ઓલમ્પિક (Olympics) માં ભારતને રિપ્રેજેંટ કરે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More