Home> Sports
Advertisement
Prev
Next

IPL 2020: આઈપીએલ માટે તૈયાર UAE, રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા અબુધાબી અને દુબઈના મેદાન

વિશ્વની સૌથી મોટી ટી20 ટૂર્નામેન્ટ આગામી શનિવાર એટલે કે 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો સામનો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થવાનો છે. 

IPL 2020: આઈપીએલ માટે તૈયાર  UAE, રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા અબુધાબી અને દુબઈના મેદાન

દુબઈઃ બીસીસીઆઈના સચિવ જય શાહે અબુધાબી અને દુબઈના મેદાનોની તસવીરો શેર કરી છે. તેમણે ટ્વીટ કર્યુ, ત્રણ દિવસ બાકી, દુબઈ અને અબુધાબીના સ્ટેડિયમની શું શાનદાર તસવીરો છે. 

fallbacks

જય શાહનું ટ્વીટ

ત્રણ સ્ટેડિયમમાં રમાશે મુકાબલા
બીસીસીઆઈએ તમામ આઈપીએલ લીગ સ્ટેજની 56 મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. તેમાં દુબઈમાં સૌથી વધુ 24, અબુધાબીમાં 20 અને 12 મુકાબલા શારજાહમાં રમાવાના છે. 
fallbacks

ફ્લડ લાઇટથી ઝગમગ્યું સ્ટેડિયમ
શાહે આગળ લખ્યુ, યૂનાઇટેડ અરબ અમીરાત વર્ષની સૈથી બહુસ્તરિય ટૂર્નામેન્ટ #IPL2020 ના આયોજન માટે તૈયાર છે. દુનિયા તૈયાર છે અને અમે પણ. 
fallbacks

પ્લેઓફ મેચોની તારીખ અને મેદાનોની જાહેરાત બાદમાં કરવામાં આવશે. આ સિવાય ફાઇનલ માટે પણ મેદાનની જાહેરાત બાદમાં થશે. ફાઇનલ મુકાબલો 10 નવેમ્બરે રમાશે. 

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More