Home> Sports
Advertisement
Prev
Next

IPL Auction 2021 દરમિયાન ટ્વિટર પર ટ્રેંડ થઇ મિસ્ટ્રી ગર્લ, ફેન્સે કહ્યું- 'National Crush'

આઇપીએલ હરાજી 2021 (IPL Auction 2021) દરમિયાન ક્રિકેટના ફેન્સની નજર એ વાત પર હતી કે તેમના મનપસંદ પ્લેયર્સને કઇ ટીમ પોતાના ખેમામાં કરશે. આ દરમિયાન દરેકની નજર સનરાઇઝર્સ હૈદ્રાબાદ (Sunrisers Hyderabad) ની મિસ્ટ્રી ગર્લ પર ટકેલી હતી. 

IPL Auction 2021 દરમિયાન ટ્વિટર પર ટ્રેંડ થઇ મિસ્ટ્રી ગર્લ, ફેન્સે કહ્યું- 'National Crush'

નવી દિલ્હી: આઇપીએલ હરાજી 2021 (IPL Auction 2021) દરમિયાન ક્રિકેટના ફેન્સની નજર એ વાત પર હતી કે તેમના મનપસંદ પ્લેયર્સને કઇ ટીમ પોતાના ખેમામાં કરશે. આ દરમિયાન દરેકની નજર સનરાઇઝર્સ હૈદ્રાબાદ (Sunrisers Hyderabad) ની મિસ્ટ્રી ગર્લ પર ટકેલી હતી. 

fallbacks

કોણ છે આ મિસ્ટ્રી ગર્લ?
આઇપીએલ 2021 ની હરાજી (IPL Auction 2021) માં સનરાઇઝર્સ હૈદ્રાબાદ (SRH) માટે બોલી લગાવનાર આ મિસ્ટ્રી ગર્લનું નામ કાવ્યા મારન (Kaviya Maran) છે. તે સન ગ્રુપ (Sun Group) ના માલિક કલાનિધિ મારન (Kalanithi Maran) ની પુત્રી છે. એસઆરએચ (SRH) તેમની ટીમ છે. 

પ્રોફેશનલ લુકમાં કાવ્યા
આઇપીએલ 2021 ની હરાજી (IPL Auction 2021) દરમિયાન કાવ્યા મારન (Kaviya Maran) પેલ યેલો કલરનું બ્લેઝર પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે જ તેમણે વ્હાઇટ કલરની ટી શર્ટ પહેરી છે. પોતાના આ આઉટફિટની સાથે કાવ્યાએ ઓપન હેર રાખ્યા છે, જે તેમના આ એક્ઝિક્યૂટિવની સાથે પરફેક્ટલી લઇ જઇ રહ્યા છે. સાથે જ તેમણે કોન્ટ્રાસ્ટ લિપ શેડ અને આઇ મેકઅપ કર્યો છે. 

'નેશનલ' ક્રશ બની કાવ્યા
18 ફેબ્રુઆરીના દિવસે આઇપીએલ હરાજી (IPL Auction) શરૂ થતાં જ કાવ્યા મારન (Kaviya Maran) સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો. ક્રિકેટ ફેન્સ તેમના ફોટોઝ શેર કરવા લાગ્યા. ઘણા લોકો કાવ્યાને નેશનલ ક્રશ કહી રહ્યા છે, તો કોઇ સ્ટાઇલમાં તેમને પ્રિતિ ઝિંટાથી સારી ગણાવી રહ્યા છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More