Home> Sports
Advertisement
Prev
Next

IPL Auction 2022: ફિન્ચથી લઈને મોર્ગન સુધી, બીજા દિવસે આ સ્ટાર ખેલાડીઓ રહ્યાં અનસોલ્ડ

IPL Mega Auction 2022: આઈપીએલ 2022ની મેગા હરાજી ચાલી રહી છે. બીજા દિવસે કોઈ ખેલાડી પર રૂપિયાનો વરસાદ થયો તો કેટલાક એવા સ્ટાર ખેલાડી રહ્યાં, જેને કોઈ ખરીદદાર મળ્યા નહીં.
 

IPL Auction 2022: ફિન્ચથી લઈને મોર્ગન સુધી, બીજા દિવસે આ સ્ટાર ખેલાડીઓ રહ્યાં અનસોલ્ડ

બેંગલોરઃ IPL Mega Auction 2022 Day 2: બેંગલુરૂમાં આઈપીએલ 2022ની હરાજી થઈ રહી છે. મેગા ઓક્શનના બીજા દિવસે ઘણા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો છે. તો એવા ઘણા સ્ટાર ખેલાડી રહ્યાં, જેને કોઈ ખરીદનાર મળ્યા નહીં. તેમાં ઈશાંત શર્મા, આરોન ફિન્ચ, ઇયોન મોર્ગન, માર્નસ લાબુશેન, ડેવિડ મલાન, પીયૂષ ચાવલા જેવા મોટા નામ સામેલ છે. 

fallbacks

બીજા દિવસે આ ખેલાડીઓને કોઈ ખરીદનાર મળ્યા નહીં
ડેવિડ મલાન - બેઝ પ્રાઇઝ રૂ. 1.50 કરોડ
માર્નસ લાબુશેન - બેઝ પ્રાઇઝ રૂ. 1 કરોડ
ઇયોન મોર્ગન - બેઝ પ્રાઇઝ રૂ. 1 કરોડ
સૌરભ તિવારી - બેઝ પ્રાઇઝ રૂ. 50 લાખ
એરોન ફિન્ચ - બેઝ પ્રાઇઝ રૂ. 1.50 કરોડ
ચેતેશ્વર પૂજારા - બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા
ક્રિસ જોર્ડન - બેઝ પ્રાઇઝ રૂ. 2 કરોડ
જેમ્સ નીશમ - બેઝ પ્રાઇઝ રૂ. 1.50 કરોડ
ઈશાંત શર્મા - બેઝ પ્રાઇઝ રૂ. 1.50 કરોડ
તબરેઝ શમ્સી - બેઝ પ્રાઇઝ રૂ. 1 કરોડ
નાથન કુલ્ટર-નાઇલ - બેઝ પ્રાઇઝ રૂ. 2 કરોડ
લુંગી એન્ગિડી - બેઝ પ્રાઇઝ રૂ 50 લાખ
શેલ્ડન કોટરેલ -  બેઝ પ્રાઇઝ રૂ. 75 લાખ
કૈસ અહેમદ - બેઝ પ્રાઇઝ રૂ. 50 લાખ
પિયુષ ચાવલા - બેઝ પ્રાઇઝ રૂ. 1 કરોડ
ઈશ સોઢી - બેઝ પ્રાઇઝ રૂ. 50 લાખ

આ પણ વાંચોઃ ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને લોટરી લાગી, IPL ફ્રેંચાઇઝી ટીમો વચ્ચે પડાપડી થઈ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More