Home> Sports
Advertisement
Prev
Next

હાર્દિકે ભાઈને ખવડાવી ઇનવિઝિબલ કેક, કોરોના વચ્ચે આ રીતે ઉજવ્યો બર્થડે


 ટીમ ઈન્ડિયા અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સનો ઓલરાઉન્ડર ક્રિકેટર ક્રુણાલ પંડ્યા આજે પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
 

હાર્દિકે ભાઈને ખવડાવી ઇનવિઝિબલ કેક, કોરોના વચ્ચે આ રીતે ઉજવ્યો બર્થડે

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સનો ઓલરાઉન્ડર ક્રિકેટર ક્રુણાલ પંડ્યા આજે પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ક્રુણાલે પોતાના આ જન્મદિવસની ઉજપણી ઘરમાં જ કરવી પડશે કારણ કે દેશ કોરોના વાયરસને કારણે લૉકડાઉનમાં છે. પરંતુ આ તકે તેનો ભાઈ હાર્દિક પંડ્યા જરૂર તેની સાથે છે. જૂનિય પંડ્યાએ પોતાના બર્થડે બોય ભાઈને આ તક પર ફીલિંગ વાળી 0 કેલેરી કેક પણ ખવડાવી હતી. 

fallbacks

હાર્દિક પંડ્યાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ક્રુણાલની સાથે એક તસવીર શેર કરી છે, જેમાં તે તેને કેક ખવડાવવાની એક્ટિંગ કરી રહ્યો છે અને ક્રુણાલ પણ પોતાના ભાઈના હાતથી આ એક્ટિંગ ભરી કેક ખાવાની મજા લઈ રહ્યો છે. 

હાર્દિકે આ તસવીરને પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું, 'હેપી બર્થડે ભાઈ. આઇસોલેશનમાં આપણે એકબીજાનું ધ્યાન રાખી રહ્યાં છીએ, તો તમારા માટે આ છે મારી ઝીરો કેલેરી વાળી કેક. તને ઘણો બધો પ્રેમ ક્રુણાલ પંડ્યા.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More