નવી દિલ્હી: હંમેશા રિંગમાં વિરોધીઓને માત આપનાર લ્યૂક હાર્પર (Luke Harper) જીંદગીની જંગ હારી ગયા છે. ડબ્લ્યૂડબ્લ્યૂઇ (WWE) સુપર સ્ટાર અને પૂર્વ આઇસી ચેમ્પિયન લ્યૂક હાર્પર (Luke Harper) નું 41 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. લ્યૂક હાર્પર લંબા સમયથી ફેફસાંની બિમારીથી પરેશાન હતા, જેમની સારવાર ચાલી રહી હતી.
જેઠાલાલના કારણે તારક મહેતામાં થઈ હતી બબિતાની એન્ટ્રી, Interesting છે કિસ્સો
પત્નીએ ઇંસ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી જાણકારી
લ્યૂક હાર્પર (Luke Harper)ના નિધનની જાણકારી તેમની પત્ની અમાંડા (Amanda)એ ઇંસ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી અને જણાવ્યું કે મોત ફેફસાંના સંકમણના લીધે લ્યૂકનું મોત થયું છે. તમને જણાવી દઇએ કે ડબ્લ્યૂડબ્લ્યૂઇ (WWE)ના પૂર્વ પહેલવાન જોનાથન હ્યૂબર (Jonathan Huber) નો બ્રોડી લી (Brodie Lee)ના નામે ઓળખવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે