Home> Sports
Advertisement
Prev
Next

UEFA Champions League: રિયલ મેડ્રિડને હરાવીને માન્ચેસ્ટર સિટી ક્વાર્ટર ફાઇનલમાં

માન્ચેસ્ટર સિટી Manchester City)એ રિયલ મેડ્રિડ (Real Madrid) ફૂટબોલ ક્લબની ભૂલનો ફાયદો ઉઠાવી શુક્રવાર માડી રાતના યોજાયેલ ફૂટબોલ મેચમાં 2-1ના સ્ટોરથી જીત મેળવી છે અને યુઇએફએ ચેમ્પિયન્સ લીગ (UEFA Champions League)ના ક્વોર્ટરફાઇનલમાં પહોંચી ગઇ છે.

UEFA Champions League: રિયલ મેડ્રિડને હરાવીને માન્ચેસ્ટર સિટી ક્વાર્ટર ફાઇનલમાં

માન્ચેસ્ટર: માન્ચેસ્ટર સિટી Manchester City)એ રિયલ મેડ્રિડ (Real Madrid) ફૂટબોલ ક્લબની ભૂલનો ફાયદો ઉઠાવી શુક્રવાર માડી રાતના યોજાયેલ ફૂટબોલ મેચમાં 2-1ના સ્ટોરથી જીત મેળવી છે અને યુઇએફએ ચેમ્પિયન્સ લીગ (UEFA Champions League)ના ક્વોર્ટરફાઇનલમાં પહોંચી ગઇ છે.

fallbacks

આ પણ વાંચો:- IPL 2020: ચાર વખતની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સનો માર્ગ આ વખતે મુશ્કેલ

માન્ચેસ્ટર સિટી ફૂટબોલ ક્લબના ખેલાડીઓએ 13 વખતની ચેમ્પિયન રિયલ મેડ્રિડને હાર આપીને આશા વ્યક્ત કરી છે કે તેઓ ટીમને પહેલો ચેમ્પિયન્સ લીગનો ખિતાબ અપાવશે. હવે માન્ચેસ્ટર સિટીનો સામનો લિયોન (Lyon) સાથે થશે.

આ પણ વાંચો:- T20 વર્લ્ડ કપ: 2021માં મેજબાની કરશે ભારત, 2022ની ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં

ટીમે ફેબ્રુઆરીમાં સ્પેનની રાજધાનીમાં પ્રથમ તબક્કાની મેચમાં આ સ્કોર સાથે જીતીને મેળવી છે. તેમનો કુલ સ્કોર 4-2થી બનાવ્યો હતો. રહીમ સ્ટર્લિંગ (Raheem Sterling) અને ગેબ્રિયલ જીસુસ (Gabriel Jesus)એ રીઅલ મેડ્રિડના સંરક્ષણ ભૂલોનો લાભ લીધો અને અનુક્રમે 9મી અને 68મી મિનિટમાં ગોલ કર્યા. રિયલ મેડ્રિડનો એકમાત્ર ગોલ 28 મી મિનિટમાં કરીમ બેન્ઝેમા (Karim Benzema)એ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More