Home> Sports
Advertisement
Prev
Next

વેલેન્ટાઇન વીકમાં પત્નીને આપ્યા છૂટાછેડા, હવે ફેશન ડિઝાઇનર સાથે ચાલી રહ્યું છે માઇકલ ક્લાર્કનું અફેર

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્ક (Michael Clarke)એ મેદાન પર પોતાના પ્રદર્શનના લીધે ખૂબ વાહવાહી પ્રાપ્ત કરી છે, સાથે જ પોતાની પર્સનલ લાઇફને લઇને પણ ખૂબ ચર્ચામાં છે.

વેલેન્ટાઇન વીકમાં પત્નીને આપ્યા છૂટાછેડા, હવે ફેશન ડિઝાઇનર સાથે ચાલી રહ્યું છે માઇકલ ક્લાર્કનું અફેર

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્ક (Michael Clarke)એ મેદાન પર પોતાના પ્રદર્શનના લીધે ખૂબ વાહવાહી પ્રાપ્ત કરી છે, સાથે જ પોતાની પર્સનલ લાઇફને લઇને પણ ખૂબ ચર્ચામાં છે. પોતાની પત્ની કાઇલી સાથે છૂટાછેડા બાદ ક્લાર્કનું અફેર ફેશ ડિઝાઇન ડિઝાઇનર પિપ એડવર્ડ્સ (Pip Edwards) સાથે ચાલી રહ્યું છે. બંનીની ઘણી સાથે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂકી છે. ગત મહિને માઇકલ ક્લાર્ક અને પિપને એક રેસ્ટોરેન્ટમાં એક સાથે જોવામાં આવ્યા હતા, જ્યાં પિપનો 13 વર્ષનો પુત્ર હતો. 

fallbacks
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Double date

A post shared by Michael Clarke (@michaelclarkeofficial) on

તમને જણાવી દઇએ કે ક્લાર્ક પહેલાં પિપ ડીઝે શેનન ડોડને ડેટ કરી હતી, તેમની સાથે પણ મોટાભાગે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરી હતી. તો બીજી તરફ ડીજે ડોડ પહેલાં પિપનું ફેશન ડિઝાઇન ડૈન સિંગલ સાથે પણ અફેર રહ્યું છે. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. બંને લગભગ 8 વર્ષો સુધી સાથે રહ્યા, પરંતુ વર્ષ 2008માં બંનેને એકબીજાથી અલગ થવું યોગ્ય સમજ્યું. ડૈન અને પિપનો એક પુત્ર પણ છે, જેનું નામ જસ્ટિન છે. જસ્ટિન હવે પોતાની માતા પિપ એડવર્ડસ સાથે રહે છે. 

તો બીજી તરફ માઇકલ ક્લાર્કે પણ વર્ષ 2012માં કાઇલી બોલ્ડી (Kyly Boldy) સાથે લગ્ન કર્યા હતા, ત્યારબાદ બંને વર્ષ 2015માં માતા-પિતા બન્યા હતા, જોકે આ સંબંધ ફક્ત 8 વર્ષ સુધી ચાલ્યો અને ક્લાર્કે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કાઇલીને છૂટાછેડા આપ્યા હતા. તમને જણાવીએ કે માઇકલ ક્લાર્ક અને કાઇલીએ પરસ્પર સહમતિથી એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. છૂટાછેડા હેઠળ માઇકલ ક્લાર્ક કાઇલીને 4 કરોડ ડોલર દંડ તરીકે ચૂકવ્યા હતા. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

When I heard Macca’s didn’t have birthday parties anymore in our location, a little part of my heart was broken. They were our everything back in the day and they were gold!! So I’m changing that, no such thing as Maccas’s not having a birthday party near me. The Clarkes hit up Mickey D’s, party hat and all 🎉 🎈 Oh and it’s not a Maccas’s party without an Ice Cream cake..... drum 🥁 roll please, rainbow 🌈 ice cream 🎂 cake. Make a wish 👸🏼 😛 HAPPY BIRTHDAY little lady 🎂 🎂🙌🏼🍟 🍔🥰 🎈 . . . . . . #birthday #birthdayparty #family #local #icecreamcake #mcdonalds #maccas #partytime #goodvibes #celebrations #weekend #mchappyday

A post shared by 💜 K Y L Y 💜 (@kylyclarke) on

સમાચારોનું માની તો આ બંને માઇકલ ક્લાર્ક પોતાની ગર્લફ્રેંડ પિપ એડવર્ડસ સાથે ખૂબ સારો સમય વિતાવી રહ્યા છે. બંનેના ફોટા ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂકી છે, જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ક્લાર્ક અને પિપ એકબીજા સાથે કેટલા ખુશ છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More