Home> Sports
Advertisement
Prev
Next

ભારતીય મહિલા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુનું ચોંકાવનારૂ ટ્વીટ, લખ્યું 'I RETIRE'


ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ એક ટ્વીટ કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 
 

ભારતીય મહિલા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુનું ચોંકાવનારૂ ટ્વીટ, લખ્યું  'I RETIRE'

નવી દિલ્હીઃ ભારતની મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે- 'I RETIRE'. તેવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેણે નિવૃતી લઈ લીધી છે. 

fallbacks

પીવી સિંધુએ પોતાના નિવેદનમાં કહ્યું કે, 'હું ઘણા દિવસથી વિચારી રહી હકી કે હું મારા વિચારોને સ્પષ્ટ રીતે રાખુ, હું તે વાતનો સ્વીકાર કરુ છું કે હું તેનાથી ઘણા સમયથી સંઘર્ષ કરી રહી છું, તમે જાણો છો કે મને સારો અનુભવ થઈ રહ્યો થી, તેથી હું આજે આ સંદેશ લખીને જણાવી રહી છું કે. હવે હું વધુ તેનો સામનો ન કરી શકું.'

તેણે લખ્યું, 'હું સમજી શકુ છું કે આ નિવેદનને વાંચીને તમે ચોંકી જશો કે અસમંજસમાં પડી જશો, પરંતુ જ્યારે તમે મારા વિચારને સંપૂર્ણ વાંચી લેશો ત્યારે મારા વિચારોને સમજી શકશો, અને હું આશા કરુ છું કે તમે મારૂ સમર્થન કરશો.'

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More