Home> Sports
Advertisement
Prev
Next

Rishabh Pant ને નડ્યો ગંભીર અકસ્માત, કાર બળીને ખાખ, પંત હોસ્પિટલમાં દાખલ

Rishabh Pant latest updates: ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઋષભ પંતને કપાળ અને પગમાં ઈજા થઈ છે. માહિતી મળતાં જ દેહતના પોલીસ અધિક્ષક સ્વપ્ન કિશોર સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સક્ષમ હોસ્પિટલના અધ્યક્ષ ડૉ. સુશીલ નાગરે જણાવ્યું કે હાલમાં ઋષભ પંતની હાલત સ્થિર છે, તેમને રૂરકીથી દિલ્હી રેફર કરવામાં આવી રહ્યા છે. ત્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે.

Rishabh Pant ને નડ્યો ગંભીર અકસ્માત, કાર બળીને ખાખ, પંત હોસ્પિટલમાં દાખલ

Rishabh Pant accident: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતની કારને દિલ્હીથી ઘરે પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસન બોર્ડર પર તેની કારને અકસ્માત નડ્યો હતો. રિષભને દિલ્હી રીફર કરવામાં આવ્યો છે. જ્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે. ખાનપુરના ધારાસભ્ય ઉમેશ કુમાર તેમની હાલત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

fallbacks

પગની ઈજા, પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે
ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઋષભ પંતને કપાળ અને પગમાં ઈજા થઈ છે. માહિતી મળતાં જ દેહતના પોલીસ અધિક્ષક સ્વપ્ન કિશોર સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સક્ષમ હોસ્પિટલના અધ્યક્ષ ડૉ. સુશીલ નાગરે જણાવ્યું કે હાલમાં ઋષભ પંતની હાલત સ્થિર છે, તેમને રૂરકીથી દિલ્હી રેફર કરવામાં આવી રહ્યા છે. ત્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે.

આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More