Home> Sports
Advertisement
Prev
Next

જયસૂર્યાએ લીક કરી પોતાની પત્નીની સેક્સ ટેપ, આ વાતનો લીધો બદલો

સનથ જયસૂર્યા (Sanath Jayasuriya) એ બદલો લેવા પોતાની ત્રીજી પત્ની મલિકા સિરિસેના (Maleeka Sirisena) નો બિભત્સ વીડિયો લીક કરાવ્યો.

જયસૂર્યાએ લીક કરી પોતાની પત્નીની સેક્સ ટેપ, આ વાતનો લીધો બદલો

નવી દિલ્હીઃ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને વિસ્ફોટ ઓપનિંગ બેટ્સમેન તરીકે રહેલા સનથ જયસૂર્યા (Sanath Jayasuriya) નું ક્રિકેટ કરિયર જેટલું જોરદાર રહ્યું તેની પર્સનલ લાઈફ એટલી જ વિવાદમાં રહી.

fallbacks

fallbacks

જયસૂર્યાએ લીક કરાવી પોતાની પત્નીની સેક્સ ટેપ
વર્ષ 2017માં ખબર આવી હતી કે સનથ જયસૂર્યાએ પોતાની ત્રીજી પત્ની મલિકા સિરિસેના (Maleeka Sirisena) ની બિભત્સ ટેપ લીક કરાવી હતી. આવું તેમને બદલો લેવા માટે કર્યું હતું.

fallbacks

એક વર્ષની અંદર જ તૂટી ગયા હતા પ્રથમ લગ્ન
જયસૂર્યાએ 3 લગ્ન કર્યા અને ત્રણેય નિષ્ફળ રહ્યા. તેમના પ્રથમ લગ્ન 1998માં શ્રીલંકાની ગ્રાઉન્ડ હોસ્ટેસ સુમુદુ કરૂણા નાયક સાથે થયા. આ લગ્ન એક વર્ષની અંદર તૂટી ગયા.

fallbacks

જયસૂર્યાનું મલિકા સિરિસેના સાથે અફેર શરૂ થયું
સનથ જયસૂર્યાએ વર્ષ 2000માં એર હોસ્ટેસ સંદ્રા ડિસિલ્વા સાથે  બીજા લગ્ન કરી લીધા. આ લગ્નથી તેમના બે બાળકો છે. આ પછી વર્ષ 2012માં સનથ જયસૂર્યાનું મલિકા સિરિસેના સાથે અફેર શરૂ થયું. મલિકા સિરિસેના માટે સનથ જયસૂર્યાએ પોતાના બીજી પત્ની સંદ્રા જિસિલ્વાને તલાક આપી દીધા.

fallbacks

જયસૂર્યાની ત્રીજી પત્ની હતી એક્ટ્રેસ
સનથ જયસૂર્યા અને મલિકા સિરિસેનાએ એક મંદિરમાં સિક્રેટ લગ્ન કરી લીધા હતા. સનથ જયસૂર્યાની ત્રીજી પત્ની મલિકા સિરિસેના એક્ટ્રેસ હતી.

fallbacks

સિરિસેનાએ જયસૂર્યાને છોડીને બિઝનેસમેન સાથે લગ્ન કર્યા
બન્નેએ ફેબ્રુઆરી 2012માં લગ્ન કર્યા હતા. જોકો થોડાક જ સમય પછી મલિકા સિરિસેના સનથ જયસૂર્યાને  છોડીને જતી રહી હતી અને બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા હતા.

fallbacks

જયસૂર્યાએ ત્રીજી પત્નીની સેક્સ ટેપ લીક કરાવી
મલિકા સિરિસેન જયસૂર્યાને છોડીને બિઝનેસમેન સાથે લગ્ન કરતા. જયસૂર્યાને આવ્યો ગુસ્સો. બદલો લેવા જયસૂર્યાએ મલિકા સિરિસેનનો બિભત્સ વીડિયો લીક કરી દીધો.

fallbacks

સનથ જયસૂર્યાનું ક્રિકેટ કરિયર
સનથ જયસૂર્યાએ 110 ટેસ્ટ મેચમાં 6, 973 રન બનાવ્યા જેમાંથી 14 વખત સદી ફટકારી છે. 445  વનડે મેચમાં જયસૂર્યાએ 13,430 રન માર્યા જેમાં 28 સદી ફટકારી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જયસૂર્યાએ 440 વિકેટ લીધેલી છે. જયસૂર્યાએ 2011માં સન્યાસ લીધો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More