Home> Sports
Advertisement
Prev
Next

શેફાલી વર્લ્ડ કપ જીતતા પહેલાં હસી પછી રડી અને પછી આંસુ લૂછવા લાગી

શેફાલીએ કહ્યું કે તે આ જીતથી ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે પરંતુ તેની નજર હવે તેનાથી પણ મોટા લક્ષ્ય પર છે. શેફાલીએ કહ્યું કે હવે તે આવતા મહિને દક્ષિણ આફ્રિકામાં બીજી ટ્રોફી મેળવવા માગે છે. દક્ષિણ આફ્રિકામાં 10 ફેબ્રુઆરીથી મહિલા T20 વર્લ્ડ કપ પણ શરૂ થઈ રહ્યો છે.

શેફાલી વર્લ્ડ કપ જીતતા પહેલાં હસી પછી રડી અને પછી આંસુ લૂછવા લાગી

8 માર્ચ, 2020ના રોજ, જ્યારે 16 વર્ષની શેફાલી વર્મા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રડી હતી.  હરલીન દેઓલે તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. શેફાલીએ સમય પ્રથ વખત વર્લ્ડ કપ રમી રહી હતી. એ સમયે ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને ખૂબ જ સરળતાથી હરાવી દીધુ હતુ. વર્લ્ડ કપમાં ફાઈનલમાં આવીને હારી જવાનું દુ:ખ ખુબ થયું હશે. 3 વર્ષ પછી ફરી વખત એવો સમય આવ્યો કે સેફાલી ફરીથી રડી. બસ ફરક એટલો હતો કે આ વખતે ખુશીના આસુ હતા અને 3 વર્ષ પહેલા દુ:ખના આસુ હતા. આ વખતે ભારતની મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની છે. 

fallbacks

દક્ષિણ આફ્રિકામાં રમાયેલી પ્રથમ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં, 29 જાન્યુઆરી અને રવિવારના રોજ ભારતે ઈંગ્લેન્ડને 7 વિકેટથી હરાવ્યું. સમગ્ર ટૂર્નામેન્ટમાં વર્ચસ્વ દર્શાવનારી ભારતીય ટીમે ફાઇનલમાં ઇંગ્લેન્ડને માત્ર 68 રનના સાધારણ સ્કોર પર ઓલ આઉટ કરી દીધુ. વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે 14 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. શેફાલી વર્મા આ વર્લ્ડ ચેમ્પિયન ટીમની કેપ્ટન હતી.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

આ પણ વાંચો:  દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
આ પણ વાંચો: શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ

શેફાલીના હરખના આસુ
ટીમ ઈન્ડિયાને આ ઐતિહાસિક જીત મળતા શેફાલીએ ભારતની મહાન મહિલા ખેલાડીઓ અને કેપ્ટનોની નિરાશા જ નહીં, પરંતુ તેમનું દર્દ પણ દૂર કર્યું. મેચ બાદ જ્યારે શેફાલી કેપ્ટન તરીકે પ્રેઝન્ટેશન સેરેમનીમાં પહોંચી તો ટીમના વખાણ કરતાં તેની આંખોમાં આંસુ આવી ગયા. શેફાલી માટે પોતાની લાગણીઓ અને આસુ પર કાબૂ રાખવો મુશ્કેલ બની ગયો.

આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો:
 આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી

શેફાલીની નજર મોટા ઈનામ પર પડી
શેફાલીએ કહ્યું કે તે આ જીતથી ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે પરંતુ તેની નજર હવે તેનાથી પણ મોટા લક્ષ્ય પર છે. શેફાલીએ કહ્યું કે હવે તે આવતા મહિને દક્ષિણ આફ્રિકામાં બીજી ટ્રોફી મેળવવા માગે છે. દક્ષિણ આફ્રિકામાં 10 ફેબ્રુઆરીથી મહિલા T20 વર્લ્ડ કપ પણ શરૂ થઈ રહ્યો છે. શેફાલી પાસે હવે એક મહિનામાં બીજી વખત 3 વર્ષ જૂના દર્દને દૂર કરવાની તક છે. આ સેફાલીની મહાનતા દર્શાવે છે એક સફળતા પ્રાપ્ત થયા પછી તેની ખુશીમાં જ રહેવા કરતા સ્થિર થઈને તેને આગળના લક્ષ્ય તરફ નજર કરી. આ પ્રકારના વિચારો આગળને આગળ પ્રગતિ કરાવે છે. શેફાલીના આ પ્રકારના વિચારોથી તે તો આગળ વધશે અને દેશનું પણ નામ રોશન કરે તેવી દેશના લોકોની આશા છે. 

આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી
આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: 'એન્ટીલિયા' છોડો, અનિલ અંબાણી 'મહેલ' જેવું મકાન જોશો તો જોતા રહી જશો!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More