Home> Sports
Advertisement
Prev
Next

Shubman Gill: સારા નહી આ છોકરી બનશે શુભમન ગિલની દુલ્હન? ડિસેમ્બરમાં કરશે લગ્ન!

Ridhima Pandit Shubman Gill: શુભમન ગિલ અને રિદ્ધિમા પંડિતના ડેટિંગને લઇને ગત કેટલાક સમયથી સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને લગ્ન કરવા જઇ રહ્યા છે. પરંતુ હવે રિદ્ધિમાએ તેના પર મૌન તોડ્યું છે. 

Shubman Gill: સારા નહી આ છોકરી બનશે શુભમન ગિલની દુલ્હન? ડિસેમ્બરમાં કરશે લગ્ન!

Shubman Gill Sara Tendulkar: રિદ્ધિમા પંડિત અને શુભમન ગિલને લઇને ગત કેટલાક સમય સુધી ઘણા સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રિદ્ધિમા ગિલની ધડકન બનવા માટે તૈયાર છે અને બંને જલદી લગ્ન કરવા જઇ રહ્યા છે. પરંતુ હવે દાવાને રિદ્ધિમા પંડિતે નકારી કાઢ્યો છે. બહૂ હમારી રજનીકાંત અભિનેત્રીએ કહ્યું કે ડિસેમ્બર 2024 માં શુભમન ગિલ સાથે લગ્નના બંધવા જઇ રહી નથી. 

fallbacks

રિદ્ધિમા પંડિતે કર્યો ખુલાસો
ટેલીચક્કરના રિપોર્ટનું માનીએ તો રિદ્ધિમા પંડિતે તાજેતરમાં જ પોતાની ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે' હું રિપોર્ટર્સના કોલથી જાગી ગઇ છે, તે બધા મારા લગ્ન વિશે પ્રશ્ન પૂછી રહ્યા હતા શું હું લગ્ન કરી રહ્યું છું કે નહી. પરંતુ જોઇ મારી જીંદગીમાં આવું કંઇક થવાનું હશે તો હું આ વાતની જાહેરાત કરીશ. આ સમાચારોમાં કોઇ સચ્ચાઇ નથી. 

Petrol-Diesel Price: મહિનાની શરૂઆતમાં જ સારા સમાચાર, જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ

રિદ્ધિમા અને શુભમનના ડેટિંગની ચર્ચા
તમને જણાવી દઇએ કે ગત થોડા દિવસોથી એવી ચર્ચા હતી કે શુભમન અને રિદ્ધિમા એકબીજા ડેટ કરી રહ્યા છે. પરંતુ તે પોતાના લગ્નને સીક્રેટ રાખવા માંગે છે. પરંતુ તે આ વાતનો ઢંઢેરો પીટી રહ્યા નથી કે રિદ્ધિમા પંડિત બહૂ હમારી રજનીકાંત અને ખતરા ખતરા જેવા ટેલિવિઝન શોમાં જોવા મળી હતી. આ ઉપરાંત બિગ બોસ ઓટીટીની પહેલી સિઝનમાં જોવા મળી હતી. 

New Rules: કામના સમાચાર, આધારથી માંડીને ડ્રાઇવિંગ લાઇસન્સ સુધી આજથી બદલાઇ ગયા નિયમો

શુભમ ગિલ અને સારાની ચર્ચા
શુભમન ગિલની વાત કરીએ તો તેમનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર અને ઘણીવાર સારા અલી ખાન સાથે પણ જોડાયું હતું. શુભમન ગિલને લઇને ઘણીવાર સારા અલીની સાથે સ્પોટ પણ કરવામાં આવ્યા છે. જોકે આ બધા દાવામાં કેટલી સચ્ચાઇ છે, હજુ સુધી કોઇપણ વાતનો ખુલાસો થયો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More