Home> Sports
Advertisement
Prev
Next

INDvsPAK: ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનની ટ્વિટર પર કંઇક આ રીતે ઉડી મજાક

ભારતીય ટીમે તેમની ઓલ રાઉન્ડર રમતના કારણે રવિવારે મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલા આઇસીસી વર્લ્ડ કપ 2019 (ICC World Cup 2019)ના તેમના ચોથા મુકાબલામાં પાકિસ્તાનને 89 રનથી હરાવ્યું છે.

INDvsPAK: ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનની ટ્વિટર પર કંઇક આ રીતે ઉડી મજાક

નવી દિલ્હી: ભારતીય ટીમે તેમની ઓલ રાઉન્ડર રમતના કારણે રવિવારે મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલા આઇસીસી વર્લ્ડ કપ 2019 (ICC World Cup 2019)ના તેમના ચોથા મુકાબલામાં પાકિસ્તાનને 89 રનથી હરાવ્યું છે. મેચનો નિર્ણય DL નિયમના આધારે થયો. મેચ હાર્યા બાદ ભારતમાં જ્યાં ઘરોથી લઇને રસ્તા સુધી ઉજવણીનો માહોલ હતો, ત્યારે પાકિસ્તાનમાં નિરાશા જોવા મળી હતી. વિરોધ સ્વરૂપે પાડોસી દેશના લોકોએ રસ્તા પર ટીવ સેટ તોડી તેમની ટીમની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર જુદી-જુદી પોસ્ટ અને ટ્વિટ કરી ઉગ્રતાથી ભડાસ કાઢી છે.

fallbacks

ટોસ હાર્યા બાદ ભારતે રોહિત શર્મા (140)ની શાનદાર સદીની બેટિંગ સાથે પાંચ વિકેટ પર 336 રન બનાવ્યા હતા. તેના જવાબમાં પાકિસ્તાનની ટીમે વરસાદના વિઘ્ન વચ્ચે 40 ઓવરમાં 6 વિકેટ પર 212 રન બનાવી શકી હતી.

જુઓ Live TV:-

સ્પોર્ટના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More