ODI World Cup 2023: ટીમ ઈન્ડિયાનું પોતાની ધરતી પર વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે 6 વિકેટથી હારનો સામનો કર્યા બાદ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા રડતો જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અચાનક જ માથું નમાવીને મેદાન છોડીને સીધો ડ્રેસિંગ રૂમમાં ગયો હતો.
ROHIT CRYING ||
#Australia #INDvsAUS #IsraelAttack #IndiaVsAustralia #Karma #ViratKohli #RohitSharma #CWC23Final pic.twitter.com/APwOtSwhxF— CURIOUS XPLORER (@XplorerCurious) November 19, 2023
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે