Home> Sports
Advertisement
Prev
Next

Virat Kohali ની Lifestyle જોઈને તમને પણ થશે ભગવાને આવું નસીબ આપ્યું હોત તો..! આવા જલસા તો કોઈને નથી!

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ખુબ શાનદાર લાઈફસ્ટાઈલ જીવે છે. દુનિયાની એકથી એક કિંમતી ચીજ વસ્તુંઓ કિંગ કોહલી ધરાવે છે. વિરાટ કોહલી દુનિયાના સૌથી પૈસાદાર ખેલાડીમાંથી એક છે. વિરાટ દુનિયાનો સૌથી ધનવાન ક્રિકેટર છે. ફોર્બ્સની લિસ્ટ પ્રમાણે કેપ્ટન કોહલી 196 કરોડની વાર્ષિક આવક સાથે ક્રિકેટ જગતમાં સૌથી પૈસાદાર ખેલાડી છે.

Virat Kohali ની Lifestyle જોઈને તમને પણ થશે ભગવાને આવું નસીબ આપ્યું હોત તો..! આવા જલસા તો કોઈને નથી!

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ખુબ શાનદાર લાઈફસ્ટાઈલ જીવે છે. દુનિયાની એકથી એક કિંમતી ચીજ વસ્તુંઓ કિંગ કોહલી ધરાવે છે. વિરાટ કોહલી દુનિયાના સૌથી પૈસાદાર ખેલાડીમાંથી એક છે. વિરાટ દુનિયાનો સૌથી ધનવાન ક્રિકેટર છે. ફોર્બ્સની લિસ્ટ પ્રમાણે કેપ્ટન કોહલી 196 કરોડની વાર્ષિક આવક સાથે ક્રિકેટ જગતમાં સૌથી પૈસાદાર ખેલાડી છે.

fallbacks

T20 World Cup માં પાકિસ્તાન સામે મેચ નહીં રમે ભારત? BCCI એ આપ્યો આ જવાબ

fallbacks

કોહલી પાસે 80 કરોડનો બંગલો:
કેપ્ટન કોહલીનો હરિયાણાના ગુરુગ્રામમાં એક શાનદાર બંગલો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર આ બંગલો 80 કરોડ રૂપિયાનો છે. બંગલામાં એક સ્વિમ્પિંગ પૂલ અને જિમ છે.

લગ્ન પહેલાં જ બાપ બની ગયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર! કરિયર બુલંદી પર હતું અને અચાનક આ શું થયું!

fallbacks

મુંબઈમાં 34 કરોડનો ફ્લેટ:
વિરાટ કોહલી પાસે મુંબઈના વર્લીમાં એક આલીશાન ફ્લેટ છે. અનુષ્કા અને વિરાટે 2016માં પોતાના લગ્ને પહેલાં આ ફ્લેટ લીધું હતું. 7,171 સ્કેવર ફિટમાં ફૈલાયેલો આ ફ્લેટ 35માં ફ્લોર પર છે. આ ફ્લેટમાંથી પુરુ મુંબઈ દેખાઈ છે અને અરબી સમુદ્રનો સુંદર નજારો પણ દેખાઈ છે. આ ફ્લેટની કિંમત અંદાજીત 34 કરોડ રૂપિયા છે.

Punjab Kings ની ટીમને છોડશે લોકેશ રાહુલ! ટીમ છોડવાનું અંદરનું કારણ બહાર આવ્યુું ને બધા ચોંકી ગયા!

fallbacks

ફ્લાઈંગ સ્પર કારના માલિક કોહલી:
ફાઈનાન્સ્યલ એક્સપ્રેસ મુજબ વિરાટ કોહલી ફ્લાઈંગ સ્પર કારના માલિક છે. આ કારની કિંમત લગભગ 3.97 કરોડ રૂપિયા છે. વિરાટ કોહલીનો કાર પ્રેમ કોઈથી છુપાયેલો નથી એટલે તેની પાસે મોંઘી કારનું ક્લેક્શન છે. જેમાં, ધ બેન્ટલે કૉન્ટિનેન્ટલ તેમની ફેવરિટ કાર છે. આ કારની કિંમત 4.5 કરોડ રૂપિયા છે.

T20 World Cup માં ભારતનું 'ટ્રમ્પ કાર્ડ' બનશે ગુજરાતનો આ જકાસ ખેલાડી! વિરાટ કોહલી પણ આ ક્રિકેટર પર છે ફિદા!

fallbacks

ઘડિયાળનો શોખ ધરાવે છે કોહલી:
વિરાટ કોહલી ધડિયાળોનો ખુબ જ શોખીન છે. વિરાટ કોહલી જે ધડિયાળ પહેરે છે, તેની કિંમત જાણીને તમે હેરાન થઈ જશો. વિરાટ કોહલી 70 લાખ રૂપિયાની ધડિયાળ પહેરે છે.  કોહલી પાસે બ્રાન્ડેડ કપડા, ધડિયાળ, અને શૂઝનું ક્લેક્શન છે. વિરાટ કોહલીની ધડિયાળમાં જબરદસ્ત ફિચર્સ છે. સાથે જ ધડિયાળમાં નિલમ, ગોલ્ડ અને ડાયમંડનો ઉપયોગ થયો છે, જે ધડિયાળના લૂકને આકર્ષક બનાવે છે. વિરાટને સ્ટાઈલિશ અને મોંઘી ઘડિયાળોનો શોખ છે.

Virat Kohli ના માનીતા અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરની પત્નીએ Topless થઈ Video શેર કર્યો! પત્નીની હરકતથી ખેલાડીને લાગ્યો આઘાત

fallbacks

85 હજારનું વૉલેટ:
વિરાટ કોહલીની સૌથી કિમતી ચીજવસ્તુઓમાં વૉલેટ પણ સામેલ છે. તેમની પાસે લોએસ મોયિતોંજી બ્રાન્ડનું વૉલેટ છે. જેની કિંમત 85 હજાર રૂપિયા છે.

એસ.જી.હાઈવે પર અંધારુ થતાં જ રોજ ઝાડીઓમાંથી કોણ પૂછે છે.. આને કા હૈ ક્યાં..? સાંજ પડતા જ ગોતામાં થાય છે શેની ગોતમ ગોત?

રૂપાલમાં પલ્લી નીકળે ત્યારે ગામ આખામાં કેમ વહે છે ઘી ની નદીઓ? જાણો રસ્તા પર વહેતા ઘી નું પછી શું થાય છે

ભારતનો સૌથી શિક્ષિત ક્રિકેટર કોણ છે તમે જાણો છો? આ ખેલાડીને NASA માં પણ રમતા રમતા મળી શકે છે નોકરી!

મેચમાં કોહલીની ઈજ્જત દાવ પર લાગી હતી ત્યારે તેનો બોલર યુવતી સાથે આંખ મિચોલી રમતો હતો, જુઓ Video

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More