Home> Sports
Advertisement
Prev
Next

WPL: કરિયરમાં સંઘર્ષની દીવાર...પિતા ડ્રાઇવર, કોણ છે રાતોરાત સ્ટાર બનનાર શોભના?

WPL 2024: ભારતમાં એક તરફ આઇપીએલ 2024 નો ફીવર ચઢવા લાગ્યો છે. પરંતુ તે પહેલાં ફેન્સ વુમન પ્રીમિયર લીગમાં રોમાંચના ત્રીજા ડોઝનો આનંદ માણવા માટે તૈયાર થઇ ગયા છે. આરસીબી અને યૂપી વોરિયર્સની વચ્ચે કેરિયરમાં સંઘર્ષ કરનાર શોભના આશા રોરાત સ્ટાર બની ગઇ. 

WPL: કરિયરમાં સંઘર્ષની દીવાર...પિતા ડ્રાઇવર, કોણ છે રાતોરાત સ્ટાર બનનાર શોભના?

RCB vs UPW: ભારતમાં એક તરફ આઇપીએલ 2024 નો ખુમાર ફેલાયેલો છે. તો બીજી તરફ અને ફેન્સ વુમન પ્રીમિયર લીગમાં રોમાંચના ત્રીજા ડોઝનો લુત્ફ ઉઠાવી રહ્યા છે. પહેલાં મુંબઇની સજનાએ છેલ્લા બોલ પર સિક્સર ફટકારી પોતાની ગૂંજ દેશભરમાં ફેલાવી. હવે 32 વર્ષની શોભના આશાએ પોતાની બોલીંગ પહેલાં મેચ આરસીબીને જીતાડી દીધી. રાતોરાત સ્ટાર બનનાર શોભનાએ પોતાના કેરિયરમાં મોટા ઉતાર-ચઢાવ જોયા છે. 

fallbacks

Gold Price Update: સોનું ખરીદનારાઓ માટે Golden ચાન્સ, 1594 રૂપિયા થયું સસ્તું!
ફોન પર વાતો કરી પત્નીની વાતો સાંભળી પતિએ શેર બજારમાં કરી 14 કરોડની કમાણી

કોણ છે શોભના આશા? 
શોભના કેરલના તિરૂવનંતપુરમની રહેવાસી છે. આશાની ઘરેલૂ પરિસ્થિતિઓ સારી રહી નથી. તેમના પિતા એક ડ્રાઇવર છે. તેમણે ઘરેલૂ ક્રિકેટમાં પુડુચેરી, કેરલ અને રેલવેની ટીમોમાં પોતાનું યોગદાન કર્યું છે. રેલવે તરફથી એક દાયકા સુધી રમવા છતાં તેમના કેરિયરમાં ફેરફાર જોવા મળ્યો ન હતો. આશા 2022-23 સીઝન માટે પોડેંચેરીમાં સામેલ થઇ ગઇ. ત્યાં તેમને એક યુવા ટીમનું નેતૃત્વ કરવા માટે કહેવામાં આવ્યું છે. તે દરમિયાન તેમની કિસ્મત ચમકી અને આરસીબી સ્કાઉટ્સનું ફોકસ તેમના પર ગયું. આરસીબીએ હરાજીમાં તેમને 10 લાખ રૂપિયામાં સાઇન કર્યું.  

Mahashivratri 2024: ભોલેનાથના શિવલિંગ પર અર્પણ કરો આ 5 વસ્તુ, ભક્તો પર વરસશે વિશેષ કૃપા
શિવરાત્રી પર ભોલેનાથને પ્રસન્ન કરવાના 10 ઉપાયો, સમસ્યા ભાગશે અને મનોકામના થશે પૂર્ણ!

'પ્લેયર ઓફ ધ મેચ' બનવા પર ભાવુક થઇ આશા
આટલા સંઘર્ષ બાદ જ્યારે 32 વર્ષની ઉંમરમાં આશાએ ઉછાળ મારી તો તે ભાવુક થઇ ગઇ. આશાએ યૂપી વોરિયર્સ વિરૂદ્ધ પોતાની એક જ ઓવરમાં મેચ પલટાવી દીધી. વોરિયર્સને 24 બોલમાં માત્ર 32 રનની જરૂર હતી. ગ્રેસ હેરિસ અને શ્વેતાએ મેચમાં પકડ બનાવી લીધી હતી. પરંતુ 6 બોલમાં શોભનાએ બાજી પલટી મારી. તેમણે એક જ ઓવરમાં હેરિસ, શ્વેતા અને કિરનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. તેમણે કુલ 5 મહત્વપૂર્ણ બેટ્સમેનોનો શિકાર કર્યો અને વોરિયર્સ વિરૂદ્ધ 2 રનથી જીત પ્રાપ્ત કરી લીધી અને ડબ્લૂપીએલમાં ઉપલબ્ધિ પણ પ્રાપ્ત કરી લીધી. આ પ્રદર્શન બાદ તેમણે પ્લેયર ઓફ ધ મેચ પણ નવાજવામાં આવી. 

3 વર્ષના કેરિયરમાં 14 ફિલ્મો, 18 ની ઉંમરમાં લગ્ન, કંઇક આવી રહી ટોપ એક્ટ્રેસની લાઇફ
Pressure Cooker: રાંધતી વખતે વાગતી નથી પ્રેશર કુકરની સીટી, ભોજન બળી જતું હોય અપનાવો

આશા માટે શું કહ્યું કેપ્ટન સ્મૃતિ મંઘાનાએ?
મેચ બાદ આરસીબીની કેપ્ટન સ્મૃતિ મંઘાનાએ શોભના આશાની જોરદાર પ્રશંસા કરી. તેમણે કહ્યું 'ડબ્લ્યૂપીએલમાં આ તેમની બીજી સીઝન છે, પરંતુ એ ભૂલી ન શકો કે તે ખૂબ અનુભવી છે. તે ખૂબ લાંબા સમયથી ઘરેલૂ સર્કિટમાં છે. મને ખુશી છે કે તેણે પોતાની પ્રતિભા માટે ઉચિત સ્થાન મળી રહ્યું છે. મેચ બાદ આશાએ કહ્યું 'ખૂબ સંઘર્ષ, ખૂબ મહેનત અને અંતમાં, જીત પ્યારી છે.  

Beyt Dwarka: દરિયાની વચ્ચોવચ વસેલો બેટ દ્વારકા આઇલેંડ, જાણો અહીંના બેસ્ટ ટૂરિસ્ટ સ્પોટ્સ
ગુજરાતના આ મંદિરમાં ધબકે છે શ્રી કૃષ્ણનો શ્વાસ! જાણો શું છે રહસ્ય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More