Home> Sports
Advertisement
Prev
Next

Dhanashree નાં રંગમાં રંગાયો Yuzvendra Chahal, Rang De Basanti સોન્ગ પર કર્યો ધમાકેદાર ડાન્સ

ટીમ ઇન્ડિયાના સ્ટાર યુજવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) હાલમાં જ ધનશ્રી વર્માની (Dhanashree Verma) સાથે જીવનની નવી ઇનિંગ્સ શરૂ કરી છે. આ બંનેની જોડીને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યાં છે

Dhanashree નાં રંગમાં રંગાયો Yuzvendra Chahal, Rang De Basanti સોન્ગ પર કર્યો ધમાકેદાર ડાન્સ

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના સ્ટાર યુજવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) હાલમાં જ ધનશ્રી વર્માની (Dhanashree Verma) સાથે જીવનની નવી ઇનિંગ્સ શરૂ કરી છે. આ બંનેની જોડીને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યાં છે.

fallbacks

આજે સમગ્ર દેશમાં 72માં પ્રજાસત્તાક દિવસની (Republic Day 2021) ઉજવણી કરવામાં આવી. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતના બંધારણને લાગુ કરવામાં આવ્યું હતું. રમત જગતની ઘણી હસ્તીઓ પણ 26 જાન્યુઆરીના દિવસે દેશના રંગમાં રંગાયેલા જોવા મળ્યા છે. ટોપ ક્રિકેટર્સ સહિત ઘણા સ્પોર્ટ્સ દિગ્ગજોએ શુભચ્છા પાઠવી છે. ચહલ અને ધનશ્રીએ પણ અનોખા અંદાજમાં દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.

આ પણ વાંચો:- Virat Kohli અને Rohit Sharma સહિત આ દિગ્ગજોએ પાઠવી Republic Day 2021 ની શુભેચ્છા

પ્રજાસત્તાક દિવસ પર ડાન્સ કર્યો ધનશ્રી અને ચહલે
યુજવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને ધનશ્રીએ (Dhanashree Verma) 26 જાન્યુઆરીના આ ખાસ સમયે રંગ દે બસંતી સોન્ગ પર ડાન્સ કર્યો છે અને સમગ્ર દેશને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી છે.

આ પણ વાંચો:- Viral Video: જાહેરમાં પતિને નાચતો જોઈ પત્ની કાળઝાળ, ડંડો લઈને મારવા દોડી, પછી જે થયું....

ધનશ્રીના રંગમાં રંગાયો યુજવેન્દ્ર ચહલ
ધનશ્રી એક ડાન્સર છે, પરંતુ ચહલને ડાન્સ કરતા નથી આવડતું. તેમ છતાં ધનશ્રીએ તેને પોતાના રંગમાં રંગી લીધો છે. આ વીડિયોમાં બંને ખુબજ સારા લાગી રહ્યા છે. ખાસ કરીને જે રીતે ડાન્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ચાહકોને ખુબજ પસંદ આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More