સુરતની ટીટી ચેમ્પિયન ફિલઝાહે નેશનલ ગેમ્સમાં લીધો ભાગ છેલ્લા 10 વર્ષથી ફિલઝાહ રમી રહી છે ટેબલ ટેનિસ શોર્ટ કપડા પહેરવાના કારણે પરિવારે શરૂઆતમાં કર્યો હતો વિરોધ માતાના સ્પોર્ટથી આજે અહિ સુધી પહોંચી - ફિલઝાહ News

;