Home> Technology
Advertisement
Prev
Next

TVS Jupiter ZX થઇ લોન્ચ, નવા ફીચર્સ સાથે પહેલાં કરતાં વધુ સારી

TVS Motor એ પોતાના સૌથી લોકપ્રિય સ્કૂટર Jupiter ZX ને હવે નવા અંદાજમાં રજૂ કરી છે. કંપનીએ તેને ડ્રમ અને ડિસ્ક બ્રેકમાં ઉતારવામાં આવી છે, તમે તમારી જરૂરિયાત અનુસાર સ્કૂટરની પસંદગી કરી શકો છો. કિંમતની વાત કરીએ તો તેના ડ્રમ બ્રેક વર્જનની કિંમત 56,093 અને ડિસ્ક બ્રેકવાળા મોડલ કિંમત 58,645 રૂપિયા છે. 

TVS Jupiter ZX થઇ લોન્ચ, નવા ફીચર્સ સાથે પહેલાં કરતાં વધુ સારી

નવી દિલ્હી: TVS Motor એ પોતાના સૌથી લોકપ્રિય સ્કૂટર Jupiter ZX ને હવે નવા અંદાજમાં રજૂ કરી છે. કંપનીએ તેને ડ્રમ અને ડિસ્ક બ્રેકમાં ઉતારવામાં આવી છે, તમે તમારી જરૂરિયાત અનુસાર સ્કૂટરની પસંદગી કરી શકો છો. કિંમતની વાત કરીએ તો તેના ડ્રમ બ્રેક વર્જનની કિંમત 56,093 અને ડિસ્ક બ્રેકવાળા મોડલ કિંમત 58,645 રૂપિયા છે. 

fallbacks

TVS જ્યૂપિટરનું ZX મોડલ ABTથી સજ્જ છે. એસબીટી, કમ્બાઇંડ બ્રેકિંગ સિસ્ટમ પર બેસ્ડ છે. અને તેનાથી સારી બ્રેકિંગ અનુભવ મળે છે. TVS જ્યૂપિટર ZX માં ડિજિટલ-એનોલોગ ઇંસ્ટ્રુમેંટ ક્લસ્ટર, એલઇડી એડલાઇટ, જેવા ફીચર્સ મુખ્ય છે જોકે પહેલાં તેના ટોપ મોડલમાં મળતા હતા પરંતુ હવે આ બધા ફીચર્સ જ્યૂપિટર ZX માં જોવા મળશે. તમને જણાવી દઇએ કે કંપનીએ જ્યૂપિટર ગ્રાંડ મોડલ બંધ કરી દીધું છે. જ્યૂપિટર ZX સ્ટારલાઇટ બ્લૂ અને રોયલ વાઇન કલર ઓપ્શન મળશે. 

આ 21 શહેરોમાં Tata Sky એ શરૂ કરી Broadband સેવા, 999 રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટા

આ સ્કૂટરના એન્જીનમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી,  તેમાં બીજી તરફ 10સીસીનું એન્જીન લાગેલું છે. જે 8hp નો પાવર 8.4Nm પીક ટોર્ક જનરેટ કરે છે. એક લીટરમાં 62km ની માઇલેજ આપે છે. TVS જ્યૂપિટરનો સીધો મુકાબલો હોંડા એક્ટિવા 5G થી સજ્જ છે. જોવાનું રહેશે કે જ્યૂપિટર ગ્રાહકોને કેટલી પસંદ આવે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More