Home> Technology
Advertisement
Prev
Next

એક એકથી ચડિયાતી છે આ કારો : માઈલેજના મામલે આ કાર્સ તમારું દિલ નહીં તોડે

Best Mileage Cars: દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યાં છે. આ સમયે સૌથી બેસ્ટ માઈલેજ આપતી કારની ખરીદી એ જ ઉત્તમ ઉપાય છે. 

એક એકથી ચડિયાતી છે આ કારો : માઈલેજના મામલે આ કાર્સ તમારું દિલ નહીં તોડે

Affordable Mileage Cars: જો બળતણ ખર્ચ તમારા ખિસ્સા ખાલી કરી રહ્યું છો તો તમે આ વિકલ્પો પર વિચાર કરી શકો છો. કારણ કે દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યાં છે. આ સમયે સૌથી બેસ્ટ માઈલેજ આપતી કારની ખરીદી એ જ ઉત્તમ ઉપાય છે. 

fallbacks

કોલ ઈન્ડિયામાં 560 જગ્યાઓ માટે ભરતી, દર મહિને 160000 રૂ. સેલેરી, આ રીતે કરો પ્રોસેસ
શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ, જો તમને ખબર હોય તો તમારે બેંકમાં જવું નહીં પડે

મારુતિ વેગન આર પેટ્રોલ પર 25.19 kmpl અને CNG પર 34.05 km/kg મેળવી શકે છે. આ કાર તમે 5.45 લાખ રૂપિયાથી લઈને 7.30 લાખ રૂપિયા એક્સ-શોરૂમ વચ્ચે ખરીદી શકો છો.

લોકસભા ચૂંટણીમાં વોટ નહી આપનારના ખાતામાંથી કપાઇ જશે 350 રૂપિયા, જાણો શું છે સચ્ચાઇ?
આ રાજ્યમાં આગણવાડી કાર્યકર્તાઓને ભેટ, નિવૃતિની ઉંમર વધારી કરવામાં આવી 65 વર્ષ
Birth Certificate: બર્થ સર્ટિફિકેટથી થઇ જશે બધા કામ, 1 ઓક્ટોબરથી લાગૂ થશે નવો નિયમ

તમે મારુતિ સુઝુકી સ્વિફ્ટથી 22.56 kmpl અને CNG પર 30.9 km/kg સુધીની માઇલેજ મેળવી શકો છો. તમે તેને 5.99 લાખ રૂપિયાથી લઈને 8.89 લાખ રૂપિયા એક્સ-શોરૂમ સુધીની કિંમતમાં ખરીદી શકો છો.

શનિદેવ બનાવવા જઇ રહ્યા છે એકસાથે 2 રાજયોગ, આ 4 રાશિઓ પર વરસશે છપ્પરફાડ પૈસા!
મહાગોચર કરશે ભાગ્યોદય, જાણો કઇ રાશિવાળાનું આગામી 7 દિવસમાં વધશે બેંક બેલેન્સ

અલ્ટો K10 પેટ્રોલ પર 22.05 kmpl અને CNG પર 31.59 km/kg સુધીની માઇલેજ મેળવી શકે છે. તમે તેને 3.54 લાખ રૂપિયાથી લઈને 5.13 લાખ રૂપિયા એક્સ-શોરૂમ સુધીની કિંમતમાં ખરીદી શકો છો.

આ પકવાન સાથે લાવ્યા હતા મુઘલ, આજે બિરયાનીથી માંડીને તંદૂરી ભોજન ભારતીયોની મનપસંદ વસ્તુઓમાંથી એક
Water on Moon: પૃથ્વીના લીધે ચંદ્ર પર બની રહ્યું છે પાણી? ભારતના આ મિશનથી વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ખુલાસો
Niacin Rich Foods: નિયાસિનની ઉણપથી થઇ શકે છે Diarrhea, બચવા માટે જરૂર ખાવ આ 5 વસ્તુઓ

Tata Tiago પણ આ બાબતમાં એક શાનદાર કાર છે. તેની માઈલેજ પેટ્રોલ પર 19 kmpl અને CNG પર 26.49 km/kg સુધી હોઈ શકે છે. આ કારની શરૂઆતી કિંમત 5.59 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.

આ સમયે કરો ગણિતનો અભ્યાસ, માર્ક્સ આવશે 100 માંથી 100
Antioxidants થી ભરપૂર લીંબુથી દૂર થશે ચહેરાની કરચલી, આ 3 વસ્તુઓ પણ લાગશે કામ

આગામી કાર Tata Punch micro SUV છે. જેનું પેટ્રોલ પર ARAI અનુસાર 20.09 km/liter છે, જ્યારે CNG પર તે 26.99 km/kg છે. તેને એક્સ-શોરૂમ રૂ. 5.99 લાખની પ્રારંભિક કિંમતે ખરીદી શકાય છે.

LPG Cylinder Price: અહીં ફક્ત 450 રૂપિયામાં મળી રહ્યો છે ગેસ સિલિન્ડર, જાણો કોણ કરી શકે છે એપ્લાય?
Desi Jugaad: જુગાડ ભારતીયોનો જવાબ નહી, વિશ્વાસ ન થતો હોય તો જોઇ લો આ દેસી જુગાડ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More