Home> Technology
Advertisement
Prev
Next

જબરદસ્ત રિચાર્જ પ્લાન, દરરોજ 2.5GB ડેટાની સાથે કોલિંગ અને એમેઝોન પ્રાઇમ વીડિયો ફ્રી

એરટેલના 449 રૂપિયાવાળા પ્લાનમાં મળનાર બેનિફિટ કંપનીનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. કંપનીમાં કંપની દરરોજ 2.5જીબી ડેટા ઓફર કરે છે. દરરોજ 100 ફ્રી એસએમએસ અને ફ્રી કોલિંગનો લાભ યૂઝર્સને આ પ્લાનમાં મળે છે.

જબરદસ્ત રિચાર્જ પ્લાન, દરરોજ 2.5GB ડેટાની સાથે કોલિંગ અને એમેઝોન પ્રાઇમ વીડિયો ફ્રી

નવી દિલ્હીઃ એરટેલ (Airtel) પોતાના યૂઝર્સને બેસ્ટ પ્લાન્સની એક લાંબી રેન્જ ઓફર કરે છે. જો તમે વધુ ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો તો એરપેલના પોર્ટફોલિયોમાં તમારી જરૂરીયાત પ્રમાણે પ્લાન મળી જશે. જો તમે વધુ ડેટા આપતો પ્લાન શોધી રહ્યાં છો તો કંપનીનો 449 રૂપિયાવાળો પ્લાન તમારી માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. આ પ્લાનમાં તમને દરરોજ 2.5જીબી ડેટાની સાથે એમેઝોન પ્રાઇમ વીડિયો (Amazon Prime Video ) નું ફ્રી સબ્સક્રિપ્શન મળશે.

fallbacks

એરટેલના 449 રૂપિયાવાળા પ્લાનમાં મળનાર બેનિફિટ
કંપનીનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. કંપનીમાં કંપની દરરોજ 2.5જીબી ડેટા ઓફર કરે છે. દરરોજ 100 ફ્રી એસએમએસ અને ફ્રી કોલિંગનો લાભ યૂઝર્સને આ પ્લાનમાં મળે છે. પ્લાનમાં મળનાર એડિશનલ બેનિફિટની વાત કરીએ તો એમેઝોન પ્રાઇમ વીડિયોના મોબાઇલ એડિશનની ફ્રી ટ્રાયલ સામેલ છે. 

આ પણ વાંચોઃ જિયોનો સૌથી દમદાર પ્લાન, એક વર્ષ સુધી રિચાર્જની ચિંતા નહીં, મળશે ખાસ લાભ

વોડાફોન-આઈડિયાના આ પ્લાનમાં દરરોજ 2.5જીબી ડેટા
વોડાફોન-આઈડિયા પણ પોતાના યૂઝર્સને દરરોજ 2.5જીબી ડેટાવાળો પ્લાન ઓફર કરે છે. કંપનીનો આ પ્લાન 409 રૂપિયાનો છે. તેમાં તમને ફ્રી કોલિંગની સાથે દરરોજ 100 એસએમએસ મળશે. 28 દિવસની વેલિડિટી સાથે આવનાર આ પ્લાનમાં બિંઝ ઓલ નાઇટ, વીકેન્ડ ડેટા રોલઓવરં અને ડેટા ડિલાઇટ બેનિફિટ આપવામાં આવી રહ્યો છે. ખાસ વાત છે કે તેમાં તમને Vi movies and TV એપનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. 

જિયોનો 2999 રૂપિયાના પ્લાનમાં દરરોજ 2.5 જીબી ડેટા
જિયોનો આ પ્લાનમાં 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કંપની દરરોજ 2.5 જીબી ડેટાના હિસાબે કુલ 912 જીબી ડેટા આપી રહી છે. તેમાં પણ દરરોજ 100 એસએમએસ અને ફ્રી કોલિંગનો ફાયદો આપવામાં આવે છે. પ્લાનના સબ્સક્રાઇબર્સને કંપની જિયો એપ્સનું ફ્રી એક્સેસ આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More