Home> Technology
Advertisement
Prev
Next

આને લેન્ડલાઇન કહીશું કે મોબાઇલ! વાયરલ થઇ રહ્યો અજબ ફોનનો ફોટો

એક જમાનો હતો, જ્યારે લોકોના હાથમાં મોબાઇલ ફોન (Mobile Phone) ન હતો. ત્યારે ફક્ત લેન્ડલાઇફ ફોન (Landline Phone) જ આપણા ઘરમાં હતો. ડબ્બા જેવો દેખાતો લેન્ડલાઇન ફોન (Ajab Gajab Telephone) ફક્ત કોલ કરવા તથા કોલ રિસીવ કરવા માટે જ કામ આવતો હતો. આ ઉપરાંત લેન્ડલાઇન ફોનમાં કંઇપણ કરી શકતા ન હતા. લેન્ડલાઇન ફોનમાં સ્ક્રીન ન હતી. 

આને લેન્ડલાઇન કહીશું કે મોબાઇલ! વાયરલ થઇ રહ્યો અજબ ફોનનો ફોટો

Ajab Gajab News: એક જમાનો હતો, જ્યારે લોકોના હાથમાં મોબાઇલ ફોન (Mobile Phone) ન હતો. ત્યારે ફક્ત લેન્ડલાઇફ ફોન (Landline Phone) જ આપણા ઘરમાં હતો. ડબ્બા જેવો દેખાતો લેન્ડલાઇન ફોન (Ajab Gajab Telephone) ફક્ત કોલ કરવા તથા કોલ રિસીવ કરવા માટે જ કામ આવતો હતો. આ ઉપરાંત લેન્ડલાઇન ફોનમાં કંઇપણ કરી શકતા ન હતા. લેન્ડલાઇન ફોનમાં સ્ક્રીન ન હતી. 

fallbacks

સોશિયલ મીડિયા પર જોવા મળ્યો અનોખો લેન્ડલાઇન
જોકે થોડા ટાઇમ બાદ લેન્ડાલાઇનમાં એક નાનકડી સ્ક્રીન પણ એડ કરવામાં આવી હતી, જેમાં આપણને ડાયલ કરવામાં આવેલો નંબર દેખાતો હતો, પરંતુ હવે લેન્ડલાઇન ફોન પર વોટ્સઅપ અને ટ્વિટર પણ ચલાવી શકાય છે. શું તમે ચોંકી ગયા ને! અમે પણ આ રીતે જ ચોંકી ગયા હતા, જ્યારે અમે સોશિયલ મીડિયા પર એક અનોખા લેન્ડલાઇનની તસવીર મળી હતી. 

VISA મેળવવા હોય કે લગ્ન કરવા હોય, ભકતોની મનોકામના પૂર્ણ કરે છે ગુજરાતના આ દાદા

આ તસવીરને જોઇને જ્યાં કેટલાક લોકો શોક્ડ છે તો કેટલાક લોકો મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે. જે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, તે એક ટચ સ્ક્રીન લેન્ડલાઇનનો ફોટો છે. તેમાં તમે જોઇ શકો છો કે નંબરવાળા ડાયલિંગ બોક્સની જગ્યા મોબાઇલની માફ્ક એક સ્ક્રીન લગાવવામાં આવી છે. તમને તેને સ્ક્રીન પર બધી આધુનિક એપ્સ જોવા મળી રહી છે. 

વોટ્સઅપ, ટ્વિટર અને કેમેરા પણ
તમને આ લેન્ડલાઇનમાં કેમેરો પણ જોવા મળી રહ્યો છે. ભલે તે જૂના લેન્ડલાઇન ફોનની માફક દેખાતો હોય, પરંતુ ફોન વધુ આકર્ષક છે. સોશિયલ મીડીયા પર ખૂબ ચર્ચા થઇ રહી છે. તેના વિશે લોકો સતત વાતો કરી રહ્યા છે. તેને ટ્વિટર પર Niki_Tonsky નામના યૂઝરે શેર કર્યો છે. જ્યાંથી આ ફોટો વાયરલ થઇ ગયો છે. 

Traffic Policeman તમારી ગાડીની ચાવી ઝૂંટવી ન શકે? આવું કરે તો બતાવી દો આ નિયમ

આ લેન્ડલાઇન ફોનની એટલી ચર્ચા થઇ રહી છે કે તેને અત્યાર સુધી 11 લાખથી વધુ લોકોએ લાઇક કરી દીધો છે. તો બીજી તરફ અત્યાર સુધી તેને 1 લાખ 48 હજાર લોકોએ રીટ્વીટ કર્યો છે. ફોટો પર લગભગ 3 હજાર કોમેન્ટ પણ મળી ચૂક્યા છે. લોકો આ ફોટા પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે તેના પર કોમેન્ટ કરતાં કહ્યું કે આ તમારા સુધી જલદી જ પહોંચશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More