Home> Technology
Advertisement
Prev
Next

Apple લાવી રહ્યું છે વિચિત્ર ડિઝાઇનવાળો iPhone! ઉડી ગયા ફેન્સના હોશ, કહ્યું- આ તો ઝક્કાસ છે...

iPhone design: એપલે (Apple) ગયા વર્ષે નોચ ડિઝાઇનમાં ફેરફાર કરી આપણને 'ડાયનેમિક આઇલેન્ડ' જેવી નવી ટેક્નોલોજી ઓફર કરી હતી. એવું લાગે છે કે આ પણ ટૂંક સમયમાં ભૂતકાળની વાત બની જશે અને અંતત: આપણે એજ-ટુ-એજ ડિસ્પ્લે સાથે નોચ અને બેજલ્સ લેસ આઇફોનનો આનંદ માણી શકીશું.

Apple લાવી રહ્યું છે વિચિત્ર ડિઝાઇનવાળો iPhone! ઉડી ગયા ફેન્સના હોશ, કહ્યું- આ તો ઝક્કાસ છે...

Apple design: જ્યારે Apple એ 2017 માં iPhone 10 લોન્ચ કર્યો હતો, ત્યારે તે સુપર સ્લિમ સાઇડ બેઝલ્સ સાથેનો કંપનીનો પહેલો ફોન હતો, સેલ્ફી કેમેરા અને ફેસ આઈડીને છુપાવવા માટે જાડા નોચ હતો. આ ડિઝાઇનને ગયા વર્ષ સુધી નકારાત્મક પ્રતિસાદ પણ મળ્યો હતો, જ્યારે Apple એ iPhone 14 Pro સીરીઝ રજૂ કરી હતી. એપલે નોચ ડિઝાઇનમાં ફેરફાર કરીને 'ડાયનેમિક આઇલેન્ડ' જેવી નવી ટેક્નોલોજી રજૂ કરી. એવું લાગે છે કે આ પણ ટૂંક સમયમાં ભૂતકાળની વાત બની જશે અને અંતે આપણે એજ-ટુ-એજ ડિસ્પ્લે સાથે નોચ વિનાના અને બેઝલ્સલેસ આઇફોનનો આનંદ માણી શકીશું. 

fallbacks

31 જુલાઇ બાદ ITR ફાઇલ કરશો તો પણ નહી લાગે દંડ! કરોડો લોકો માટે નવું અપડેટ
Bhavishya Puran Tips: ભૂલથી પણ આ 5 જગ્યા ઘર બનાવશો નહી, જીંદગીભર સહન કરવા પડશે દુખ

આવશે બેઝલ લેસ અને નોચ લેસ iPhone 
દક્ષિણ કોરિયન પબ્લિકેશન ધ ઇલેક દ્વારા લીકસ્ટર આઈસ યુનિવર્સ અનુસાર, એપલે બેઝલ-લેસ અને નોચ-લેસ ડિસ્પ્લે ડિઝાઇન વિકસાવવા માટે સેમસંગ અને એલજી જેવી કંપનીઓ સાથે સહયોગ કરવાનું શરૂ કર્યું છે. કંપની OLED ડિસ્પ્લેનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવાની યોજના બનાવી રહી છે, જેનો ઉપયોગ iPhone 12 સિરીઝથી થઈ રહ્યો છે.

Tips: ખરાબ સ્વભાવવાળી છોકરીઓથી દૂર ભાગે છે છોકરા, નહીંતર ખરાબ થઇ જશે લાઇફ!
કોઇલ કે મચ્છર અગરબત્તીથી નહી પણ આ 5 સુંદર છોડ વડે ભગાડો મચ્છર, જાણો નામ

અહેવાલ મુજબ, Apple  પોતાના મિડ-બજેટ ઓફરિંગ પર દમદાર અને વિશેષ ડિસ્પ્લેના ઉપયોગ દ્વારા કેટલાક Android પ્રતિસ્પર્ધીઓથી વિપરીત ફ્લેટ ડિસ્પ્લેનો ઉપયોગ ચાલુ રાખવાનું વિચારી રહી છે. એટલે કે સ્ક્રીન સંપૂર્ણપણે ફ્લેટ હશે. ના તો બેઝલ્સ હશે ના તો નોચ મળશે. 

Shani Dev: શનિવારે આ વસ્તુઓ ખરીદશો તો ન્યાયના દેવતા થશે નારાજ, ઝંડ થઇ જશે જીંદગી
દેશનું એક એવું મંદિરમાં જ્યાં જુઠ્ઠું બોલનારાઓના ખુલી જાય છે રાજ, અનોખો છે ચમત્કાર

રિપોર્ટ સૂચવે છે કે Apple એ એક નવી યોજના બનાવી છે જેમાં તેઓ કેમેરા અને જરૂરી સેન્સર્સને ડિસ્પ્લેની નીચે મૂકવાની તૈયારી કરી રહ્યા છે, જેમ કે સેમસંગે Galaxy Z Fold 4 સાથે કર્યું હતું. આ એપલને બેઝલ-લેસ સ્ક્રીન પ્રાપ્ત કરવામાં મદદ કરશે. તેના માટે પાતળી ફિલ્મ એન્કેપ્સ્યુલેશન (TFE) અને અન્ડર-પેનલ કેમેરા (UPC) ટેક્નોલોજી વિકસાવવામાં આવી રહી છે.

અહીં મહિલાઓને અજાણ્યા લોકો સાથે સંબંધ બનાવવાની છે આઝાદી, જાણીને લાગશે નવાઇ
દાદીમાના આ નુસખાથી 7 દિવસમાં અટકી જશે ખરતા વાળ, કોઇ આડઅસર પણ નહી થાય

આ પ્રકારના iPhone ક્યારે આવશે? આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. પરંતુ એવી અપેક્ષા રાખી શકાય છે કે આવી ડિઝાઇનવાળા આઇફોનને આવતા હજુ એક વર્ષ લાગી શકે છે.

આ ગોમની વાત ના થાય!!! ઘેર ઘેર આંગણામાં પાર્ક કરેલા છે પ્લેન, તેમાં જાય છે ફરવા
'કુબેરનો ભંડાર' ગણી શકાય ગુજરાતના આ 3 ગામ, મેટ્રો સિટીમાં ન હોય એવી છે સુવિધાઓ

55 મિલિયન ઇન્ડીયને આ ગુજ્જુ ડોક્ટરનો વીડિયો જોઈ કહ્યું, ''ડોક્ટર હોય તો આવા''

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More