Home> Technology
Advertisement
Prev
Next

30 હજારથી ઓછામાં 200MP વાળા 5 બેસ્ટ કેમેરા ફોન, પછી નહીં મળે આવી ડીલ, જાણો વિગત

ફ્લિપકાર્ટ અને એમેઝોન પર કેમેરા ફોન ઓફરમાં તમને 30 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં 200MP કેમેરા સાથે મળી રહ્યાં છે. તેમાં શાઓમી, રિયલમી અને મોટો ફોન સામેલ છે. આ ફોનના રિયરમાં ત્રિપલ 200MP કેમેરા અને ફ્રંટમાં 50MP કેમેરા સેન્સર છે. સાથે આ ફોનમાં દમદાર પ્રોસેસર મળે છે. 
 

30 હજારથી ઓછામાં 200MP વાળા 5 બેસ્ટ કેમેરા ફોન, પછી નહીં મળે આવી ડીલ, જાણો વિગત

નવી દિલ્હીઃ જો તમે એક સારો સ્માર્ટફોન ખરીદવા ઈચ્છો છો, જે કેમેરાની દ્રષ્ટિએ પણ સારો હોય તો તમારા માટે એક શાનદાર તક છે, કારણ કે ફ્લિપકાર્ટ અને એમેઝોન ડીલમાં સસ્તામાં કેમેરા ફોન ઓફર કરવામાં આવી રહ્યાં છે, જે 200MP ની સાથે આવે છે. તેની કિંમત 30,000 રૂપિયાથી ઓછી છે. તેમાં શાઓમી, રિયલમી, મોટો બ્રાન્ડના સ્માર્ટફોન સામેલ છે. આ ફોનના રિયરમાં 200MP ના ત્રિપલ રિયર કેમેરાની સાથે ફ્રંટમાં 50MP નું કેમેરા સેન્સર આપવામાં આવી રહ્યું છે. આવો વિસ્તારથી જાણીએ.

fallbacks

Infinix Zero Ultra
કિંમત - 29,999 રૂપિયા
પ્રોસેસર - Dimensity 920 5G
બેટરી - 4500mAh, 180W ફાસ્ટ ચાર્જિંગ
સ્ક્રીન સાઇઝ- 6.8 ઇંચ, 120Hz રિફ્રેશ રેટ
રિયર કેમેરા - 200MP+13MP+2MP
ફ્રંટ કેમેરા - 32MP

Realme 11 Pro Plus
કિંમત - 27,999 રૂપિયા
પ્રોસેસર - Dimensity 7050
બેટરી - 5000mAh
ચાર્જર - 100W
સ્ક્રીન સાઇઝ - 6.7 ઇંચ, 120Hz
રિયર કેમેરા - 200 MP+8MP+2MP
ફ્રંટ કેમેરા - 32 MP

Honor 90 5G
કિંમત - 30,999 રૂપિયા
પ્રોસેસર - Snapdragon 7 Gen 1
બેટરી - 5000mAh
સ્ક્રીન સાઇઝ - 6.7 ઇંચ, 120Hz
રિયર કેમેરા - 200MP+12MP+2MP
ફ્રંટ કેમેરા - 50MP

આ પણ વાંચોઃ Jio ના ટોપ-સેલિંગ પ્લાન્સમાં અનલિમિટેડ ડેટા અને ફ્રી ઓટીટી, કિંમત 299થી શરૂ

Redmi Note 12 Pro+ 5G
કિંમત - 30,999 રૂપિયા 
સ્ક્રીન સાઇઝ - 6.67 ઇંચ ફુલ એચડી પ્લસ એમોલેડ ડિસ્પ્લે
રિયર કેમેરા - 200MP+8MP+2MP
ફ્રંટ કેમેરા - 16MP
બેટરી - 4980mAh લીથિયમ ઓયન બેટરી
પ્રોસેસર - ઓક્ટાકોર Mediatek Dimensity 1080

Motorola Edge 30 Ultra
કિંમત- 54,999 રૂપિયા
પ્રોસેસર - Snapdragon 8+ Gen1
બેટરી - 4610mAh, 125W ફાસ્ટ ચાર્જિંગ
સ્ક્રીન સાઇઝ- 6.67 ઇંચ, 144 Hz
રિયર કેમેરા - 200MP+50MP+12MP
ફ્રંટ કેમેરા - 60MP

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More