Home> Technology
Advertisement
Prev
Next

માત્ર 1000 રૂપિયામાં ખરીદો આ શાનદાર earbuds, બેસ્ટ ઓડિયો ક્વોલીટી અને દમદાર બેટરી

Best earbuds under Rs 1000: જો તમે વર્કઆઉટ કરતી વખતે ગીતો સાંભળવા માટે સારા ઇયરબડ્સ શોધી રહ્યાં છો અને જો તમારું બજેટ 1 હજાર રૂપિયાથી ઓછું છે. તો અહીં અમે તમારા માટે કેટલાક જોરદાર વિકલ્પો લઈને આવ્યા છીએ. 

માત્ર 1000 રૂપિયામાં ખરીદો આ શાનદાર earbuds, બેસ્ટ ઓડિયો ક્વોલીટી અને દમદાર બેટરી

Best earbuds under Rs 1000: જો તમે વર્કઆઉટ કરતી વખતે ગીતો સાંભળવા માટે સારા ઇયરબડ્સ શોધી રહ્યાં છો અને જો તમારું બજેટ 1 હજાર રૂપિયાથી ઓછું છે. તો અહીં અમે તમારા માટે કેટલાક જોરદાર વિકલ્પો લઈને આવ્યા છીએ. અહીં તમને સારી ઓડિયો ક્વોલિટી સાથે સારી બેટરી પણ મળશે.

fallbacks

boAt Airdopes 131
હાલમાં, ગ્રાહકો આ વાયરલેસ ઇયરબડ્સને કંપનીની વેબસાઇટ પરથી રૂ. 999માં ખરીદી શકે છે. આ બડ્સ 60 કલાક સુધીની બેટરી, 13mm ડ્રાઇવર્સ અને IWP ટેક્નોલોજી સાથે આવે છે.

Boult Audio AirBass Y1
ગ્રાહકો હવે આ ડિવાઇસને Croma માંથી રૂ. 999માં ખરીદી શકે છે. આ બડ્સ 40 કલાક સુધીની બેટરી, IPX5 વોટર રેઝિસ્ટન્સ સપોર્ટ અને બ્લૂટૂથ વર્ઝન 5.1 સપોર્ટ સાથે આવે છે.

Bluei Firepods
આ બડ્સની કિંમત 775 રૂપિયા છે અને ગ્રાહકો તેને ઑફલાઇન રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકે છે. આ બડ્સમાં યુઝર્સને 24 કલાક સુધીની બેટરી, બ્લૂટૂથ V5.3 સ્ટીરિયો ઓડિયો અને ટચ કંટ્રોલ જેવી સુવિધાઓ મળે છે.

Mivi Duopods F30
ગ્રાહકો હાલમાં કંપનીની વેબસાઇટ પરથી રૂ. 899માં આ બડ્સ ખરીદી શકે છે. આ બડ્સ 42 કલાક સુધીની બેટરી લાઇફ અને ઉચ્ચ ગુણવત્તાની ઓડિયો ઓફર કરે છે. આ સાથે તેમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ ઉપલબ્ધ છે.

PTron Bassbuds Fute
ગ્રાહકો હાલમાં આ PTron બડ્સ એમેઝોન પરથી રૂ. 999માં ખરીદી શકે છે. આ બડ્સમાં તમને 13mm ડ્રાઇવર, ટચ કંટ્રોલ, 25 કલાક સુધીની બેટરી અને વૉઇસ આસિસ્ટન્ટ સપોર્ટ મળશે. 

આ પણ વાંચો:
What To Do On Dog Bite: જો કૂતરુ કરડે તો પહેલા શું કરવું જોઈએ? એક્સપર્ટ પાસેથી જાણો
Cannes 2023 માં અનુષ્કા શર્માની એન્ટ્રી, ઓફ શોલ્ડર ગાઉનમાં રેડ કાર્પેટ પર મચાવી ધૂમ
Budh gochar 2023: આગામી 17 દિવસ આ 2 રાશિઓ પર આવી શકે છે મુસીબત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More