નવી દિલ્હી: ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. કંપનીએ પોતાના પોપ્યુલર 'વર્ક એટ હોમ' બ્રોડબેન્ડ પ્લાનની વેલિડિટીને ડિસેમ્બર સુધી વધારી દેવામાં આવ્યું છે. હવેથી ઘરેથી કામ કરી રહેલા યૂઝર્સ ફ્રી ઇન્ટરનેટ સુવિધાનો ફાયદો ડિસેમ્બર સુધી લઇ શકશો.
3 દિવસ બાદ સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, મોકો ચૂકતા નહી
કંપની જાહેર કર્યું સર્કુલર
કંપની તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનના અનુસાર, વર્ક એટ હોમ પ્રમોશનલ બ્રોડબ્રેન્ડ પ્લાનને અંડમાન નિકોબારને છોડીને તમામ સર્કલ માટે 8 ડિસેમ્બર સુધી વધારવામાં આવ્યો છે. આ ઉપરાંત કંપની તરફથી પ્રમોશન ઇન્ટરનેશનલ એક્સેસ હેઠળ ગ્રાહકોને કોઇપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહી.
Credit-Debit કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 30 સપ્ટેમ્બરથી બદલાશે RBI ના આ નિયમ
પહેલાં 90 દિવસ માટે શરૂ કરવામાં આવ્યો હતો પ્લાન
દેશભરમાં ફેલાયેલી મહામારીને જોતા કંપનીએ લેન્ડલાઇન યૂઝર્સને મોટી ખુશખબરી આપી હતી છે. કંપની તરફથી આ પ્લાનને શરૂઆતમાં 90 દિવસ માટે જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ પછી ગ્રાહકોની જરૂરિયાતને જોતાં કંપની તેને વધારી દીધો છે.
આવી રહી છે તમારી વ્હાલી કાર Maruti Alto નો નવો અવતાર, જાણો કેટલી હશે કિંમત?
શું છે આ પ્લાનમાં ખાસ
તમને જણાવી દઇએ કે વર્ક એટ હોમ બ્રોડબેન્ડૅ પ્લાન હેઠળ ગ્રાહકોને 10Mbps ડાઉનલોડિંગ સ્પીડ સાથે દરરોજ 5GB ડેટા આપવામાં આવે છે. તો બીજી તરફ આ ડેટા પુરો થયા બાદ ઇન્ટરનેટની સ્પીડ ઘટીને 1Mbps થઇ જાય છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે