Home> Technology
Advertisement
Prev
Next

Smart Tv Sale 2023: સ્માર્ટફોનથી પણ સસ્તી કિંમતે અહીં મળી રહ્યા છે 32 ઈંચના સ્માર્ટ ટીવી, ધડાધડ થઈ રહ્યું છે બુકિંગ

Smart Tv Sale 2023: જો તમે તમારું જુનું ટીવી કાઢી નવું ટીવી લેવાનું વિચારી રહ્યા છો તો આ તક તમારા માટે જ છે. દેશની ટોચની ટીવી બ્રાંડના 32 ઈંચના ટીવી પર બંપર છૂટ મળી રહી છે. 25 જૂન સુધીમાં જો તમે આ ટીવી ખરીદો છો તો તે તમને અડધાથી પણ ઓછી કિંમતે મળશે. એમેઝોન પર 21 જૂનથી સ્માર્ટ ટીવી સેલ શરુ થયો છે જે 25 જૂન સુધી ચાલશે. 

fallbacks

એમેઝોનના આ સેલમાં એલજી, સેમસંગ, રેડમી, એસર જેવી બ્રાંડના સ્માર્ટ ટીવી 12,000 સુધીની કિંમતમાં મળી રહ્યા છે. તેમાં પણ જો તમે ટીવીનું પેમેન્ટ એસબીઆઈ કાર્ડથી ઈએમઆઈ કરાવીને કરો છો તો 10 ટકા ઈંસ્ટંટ ડિસ્કાઉન્ટ પણ મળે છે. તો ચાલો તમને ફટાફટ જણાવીએ ટીવી પર મળતી બેસ્ટ ઓફર વિશે.

આ પણ વાંચો: 

ATM Card: એટીએમ કાર્ડ પર લખેલા 16 અંક હોય છે ખૂબ જ ખાસ, તેમાં હોય છે આટલી જાણકારી

Pink WhatsApp એ મચાવ્યો આતંક! આ લિંક પર ક્લિક કરશો તો ખેલ ખતમ

ChatGPT નો ઉપયોગ કરનાર લોકો માટે ખરાબ સમાચાર, હજારો ભારતીયોનો ડેટા થયો ચોરી

એમઆઈ 32 ઈંચ 5એ સીરીઝ એચડી સ્માર્ટ ટીવી

32 ઈંચના આ સ્માર્ટ ટીવીનો કલર બ્લેક છે અને તેને તમે અડધી કિંમતમાં ખરીદી શકો છો. તેમાં એલઈડી ડિસ્પ્લે ટેકનોલોજી મળે છે. સાથે જ ડ્યુલ બેંક વાઈફાઈ, 20 વોટનું સ્પીકર, 2 યુએસબી પોર્ટ, બ્લુટૂથ કનેક્ટિવિટી અને ટીવી પેનલની 1 વર્ષની વોરંટી મળે છે. 
 
સેમસંગ 32 ઈંચ સ્માર્ટ ટીવી

આ સ્માર્ટ ટીવીમાં તમે બધા જ ઓટીટી પ્લેટફોર્મ એક્સેસ કરી શકો છો. તેમાં 2 એચડીએમઆઈ પોર્ટ મળે છે. જેથી તમે સેટ ટોપ બોક્સને ટીવી સાથે કનેક્ટ કરી શકો છો. આ ટીવી ઈએમઆઈ પર ખરીદી શકો છો. જેમાં 1 વર્ષની વોરંટી મળે છે. 

રેડમી 80 એંડ્રોઈડ ટીવી

એમેઝોન પર આ ટીવી બેસ્ટ સેલેરની લીસ્ટમાં છે. તેનું કારણ છે કે આ ટીવીને 50,000થી વધુ લોકોએ 4.2 સ્ટાર રેટીંગ આપી છે. આ ટીવી બેસ્ટ છે અને ખાસ વાત એ છે કે તે તમને સ્માર્ટ ફોન કરતાં પણ સસ્તી કિંમતે મળે છે. આ ટીવીમાં 1 જીબી રેમ અને 8 જીબી સ્ટોરેજ મળે છે. 

એલજી સ્માર્ટ ટીવી

એલજી કંપનીનું આ ટીવી દેખાવમાં ખુબ જ એલીગન્ટ લાગે છે. એલજી સપોર્ટ સ્ટાફ તેને ફ્રીમાં ઈંસ્ટોલ કરી જશે. આ ટીવી પર પણ જોરદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ટીવી 1 વર્ષની અંદર ખરાબ થાય તો તેની સર્વિસ કંપની પુરી પાડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More