Republic Day Sale 2025: 76મા પ્રજાસત્તાક દિવસના અવસર પર ટેક કંપની Lavaનું વેચાણ ચાલુ છે. તમે આ સેલનો સંપૂર્ણ લાભ લઈ શકો છો. Pro સિરીઝની પાવરફુલ એક્સેસરીઝ પર ખાસ ડિસ્કાઉન્ટ ઑફર્સ ઉપલબ્ધ છે.
સેલમાં Prowatch ZN અને Probuds T24 માત્ર રૂપિયા 26 ચૂકવીને ખરીદી શકો છો. ગણતંત્ર દિવસના અવસર પર કંપની આ ખાસ ઓફર આપી રહી છે. લાવાના ઈ-સ્ટોર પર Prowatch ZN અને Probuds T24ના પ્રથમ 100 યુનિટ માત્ર રૂ. 26માં ઉપલબ્ધ થશે. આ સેલ આજે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. પ્રથમ 100 યુનિટના વેચાણ પછી પ્રો-વોચ અને પ્રોબડ્સના તમામ વેરિયન્ટ પર 76% નું વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
કેવી રીતે કરશો LAVA Prowatch ZN અને Probuds T24 નો ઓર્ડર
યૂઝર્સ લાવાની સત્તાવાર વેબસાઇટ https://www.lavamobiles.com/ પર જઈને સરળતાથી વેચાણનો લાભ લઈ શકે છે. યૂઝર્સ બજેટ સ્માર્ટવોચ પ્રોવોચ ZN અને ઇયરબડ્સ પ્રોબડ્સ T24 કોર્ટમાં એડ કરી લો. તમે કૂપન કોડ 'Prowatch' અને 'Probuds' દાખલ કર્યા પછી ઑફરનો લાભ લઈ શકો છો.
Prowatch ZN માં શક્તિશાળી ફીચર્સ
LAVA Probuds T24ની વિશેષતાઓ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે