Home> Technology
Advertisement
Prev
Next

3900 રૂપિયા આપીને ઘરે જઇ જાવ આ સ્કૂટર, એક લીટર પેટ્રોલમાં દોડશે 62 KM

દેશની ત્રીજી મોટી ટૂ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની ટીવીએસ મોટર (TVS Motor) ગ્રાહકો માટે બંપર ઓફર લાવી છે. આ ઓફર હેઠળ TVS Jupiter ને તમે માત્ર 3,900 રૂપિયાના ડાઉન પેમેન્ટ પર પોતાના ઘરે લઇ જઇ શકો છો. આ ઉપરાંત આ સ્કૂટરને ફાઇનાન્સ કરાવવા માટે કંપની ઝીરો પ્રોસેસિંગ ફીની ઓફર આપી રહી છે. TVS Jupiter ની ખરીદી પર 3.99 ટકા વ્યાજના દરેથી પણ લોન મળશે. બજારમાં ટીવીએસ જ્યૂપિટરની શરૂઆત કિંમત 52,645થી માંડીને 59,635 રૂપિયા સુધી છે.

3900 રૂપિયા આપીને ઘરે જઇ જાવ આ સ્કૂટર, એક લીટર પેટ્રોલમાં દોડશે 62 KM

નવી દિલ્હી: દેશની ત્રીજી મોટી ટૂ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની ટીવીએસ મોટર (TVS Motor) ગ્રાહકો માટે બંપર ઓફર લાવી છે. આ ઓફર હેઠળ TVS Jupiter ને તમે માત્ર 3,900 રૂપિયાના ડાઉન પેમેન્ટ પર પોતાના ઘરે લઇ જઇ શકો છો. આ ઉપરાંત આ સ્કૂટરને ફાઇનાન્સ કરાવવા માટે કંપની ઝીરો પ્રોસેસિંગ ફીની ઓફર આપી રહી છે. TVS Jupiter ની ખરીદી પર 3.99 ટકા વ્યાજના દરેથી પણ લોન મળશે. બજારમાં ટીવીએસ જ્યૂપિટરની શરૂઆત કિંમત 52,645થી માંડીને 59,635 રૂપિયા સુધી છે.

fallbacks

ગૂગલ ક્રોમને ટક્કર આપવા માટે Brave બ્રાઉઝર, એડ જોવાના મળશે પૈસા

એન્જીન
TVS Jupiter માં 109.7 ccની ક્ષમતાનું CVTI એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે 7.88 PS ની પાવર અને 8 Nm નો ટોર્ક જનરેટ કરે છે. તેમાં સીવીટી ટ્રાંસમિશન ગિયરબોક્સનો પ્રયોગ કરવામાં આવ્યો છે. 

5 રૂપિયામાં 40 કિમી દોડશે બાઇક, એન્જીનિયરે તૈયાર કરી હવાથી ચાલતી Air Bike

એક લીટરમાં 62 કિમીની માઇલેજ
TVS Jupiter માઇલેજના મામલે પણ ખૂબ સારી છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર 62 કિલોમીટર પ્રતિલીટરની માઇલેજ આપે છે. આ સ્કૂટરમાં કંપનીએ ઇકોનોમી અને પાવર મોડ આપ્યો છે, જેનો ઉપયોગ તમે ડ્રાઇવિંગ એક્સપિરિયન્સને સારો બનાવવા માટે કરી શકો છો. 

375mm નો લેગ સ્પેસ
TVS Jupiter માં 375mm નો લેગ સ્પેસ મળે છે જોકે તમને આરામદાયક સફર પુરી પાડે છે. સૌથી ખાસ વાત એ છે કે TVS Jupiter 12 અલગ-અલગ કલરમાં ઉપલબ્ધ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More