Home> Technology
Advertisement
Prev
Next

Reels બનાવવાનો શોખ છે તો સરકાર આપી રહી છે મોટી તક, 'બાપા ગર્વથી કહેશે મારો બાબો-બેબી છે'

National Creators Award: સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે નેશનલ ક્રિએટર્સ એવોર્ડ 20 વિવિધ કેટેગરીમાં આપવામાં આવશે. નોમિનેશન માટેની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી 2024 છે.
 

Reels બનાવવાનો શોખ છે તો સરકાર આપી રહી છે મોટી તક, 'બાપા ગર્વથી કહેશે મારો બાબો-બેબી છે'

Social Media Influencers Award: છેલ્લા કેટલાક વર્ષોમાં કન્ટેન્ટ ક્રિએટર્સ (Content Creators) ની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે, આજે દરેક પાસે સ્માર્ટફોન છે અને તેના દ્વારા તેઓ ડિજિટલ દુનિયામાં તેમની કલા અથવા તેમનું જ્ઞાન બતાવી રહ્યા છે. અમે આવા લોકોને કન્ટેન્ટ ક્રિએટર કહીએ છીએ, જેઓ વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કરે છે અને લોકો સુધી પહોંચાડે છે. ઘણા એવા કન્ટેન્ટ ક્રિએટર્સ છે જેમના સોશિયલ મીડિયા (Social Media) પર લાખો નહીં પરંતુ કરોડો ફોલોઅર્સ છે. જો તમે પણ આ લિસ્ટમાં સામેલ છો અને રીલ (Reel) કરો છો તો સરકાર તરફથી તમને મોટી તક આપવામાં આવી રહી છે.

fallbacks

Kiss Day: જોજો કિસની ભેટ ક્યાંક ન બની જાય બિમારીનું આમંત્રણ, જાણો આ 6 રોગોના લક્ષણો
KISS DAY: બધી જફા છોડો... ચુંબન કરી ચરબી ઉતારો, 'Kiss'માં છુપાયેલા છે ફિટનેસ રાજ!

સરકાર સન્માન કરશે
કેન્દ્ર સરકાર દ્વારા આવા તમામ કન્ટેન્ટ ક્રિએટર્સ (Content Creators) અને ઇફ્લુએન્સરને નેશનલ ક્રિએટર્સ એવોર્ડ આપવામાં આવે છે. આ માટે સરકાર પાસેથી નામાંકન પણ માંગવામાં આવ્યા છે. સરકારે માહિતી આપી છે કે આ પુરસ્કારનો હેતુ દેશભરમાં જ્ઞાનનો ફેલાવો કરી રહેલા સર્જકોને ઓળખવાનો અને તેમનું સન્માન કરવાનો છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે નેશનલ ક્રિએટર્સ એવોર્ડ 20 વિવિધ કેટેગરીમાં આપવામાં આવશે. નોમિનેશન માટેની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી 2024 છે.

Agriculture Idea: આ છે લાખોનો નફો કરાવનાર ખેતી, એક વાર વાવો અને વર્ષો સુધી કરો કમાણી
Multibagger Stock: એક વર્ષમાં 1400 થી 6500 પાર પહોંચ્યો સ્ટોક, પૈસા લગાવનારને જલસો

આ માટે MyGov.in પર એક પેજ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં પીએમ મોદીનો ક્વોટ પણ મૂકવામાં આવ્યું છે. તેમાં લખવામાં આવ્યું છે, "હું જોઉં છું કે તમારું કન્ટેન્ટ આપણા દેશના લોકો પર કેવી અસર કરે છે અને અમારી પાસે આ અસરને વધુ અસરકારક બનાવવાની તક છે."

Do You Know: એક જ છોડમાંથી બને છે ભાંગ, ગાંજો અને ચરસ, જાણો શું છે ત્રણમાં તફાવત?
એક ચપટી ગાંજો રાખવાની કે ખરીદવાની સજા જાણો છો તમે? જાણી લો કાયદો

આ રીતે નોમિનેશન
સૌ પ્રથમ તમારે MyGov વેબસાઇટ innovateindia.mygov.in પર જવું પડશે, ત્યારબાદ તમને નેશનલ ક્રિએટર્સ એવોર્ડ 2024નો વિકલ્પ દેખાશે. તમે અહીં જઈને તમારું નોમિનેશન કરી શકો છો. તમારે તમારા ફોન નંબર અને OTP વડે લોગિન કરવું પડશે, આ પછી તમારી કેટેગરી પસંદ કરો અને તમારી કેટલીક સોશિયલ મીડિયા લિંક્સ એટેચ કરો. હવે જો તમે પણ લોકોમાં જાગૃતિ ફેલાવવાનું અથવા તેમને માહિતી આપવાનું કામ કરો છો, તો તમે આજે જ આ એવોર્ડ માટે પોતાને નોમિનેટ કરી શકો છો.

Narco Test:બોડીમાં જતા જ ફટફટ બહાર નિકળે આવે બધું સત્ય! હિપ્નોટાઇઝ થઇ જાય છે વ્યક્તિ
FREE માં તમારા ઘરે લાગશે Jio AirFiber, ₹599 માં બ્રોડબેંડ, ટીવી ચેનલ અને 13 OTT

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More