Home> Technology
Advertisement
Prev
Next

સ્વદેશી Tooter થી Twitterને મળી આ કોમ્પિટિશન, રસપ્રદ Memesનું આવ્યું પૂર

ટ્વિટર (Twitter)સહિત સોશિયલ મીડિયા જગતમાં તે યૂઝર્સની ભરમાળ થઇ ગઇ, જે માઇક્રોબ્લોગિંગ વેબસાઇટના ભારતીય એડિશન 'ટૂટર' (Tooter)વિશે સતત વાત કરી રહ્યા છે. Tooter પર tooter.in વેબસાઇટથી પહોંચી શકાય છે.

સ્વદેશી Tooter થી Twitterને મળી આ કોમ્પિટિશન, રસપ્રદ  Memesનું આવ્યું પૂર

નવી દિલ્હી: ટ્વિટર (Twitter)સહિત સોશિયલ મીડિયા જગતમાં તે યૂઝર્સની ભરમાળ થઇ ગઇ, જે માઇક્રોબ્લોગિંગ વેબસાઇટના ભારતીય એડિશન 'ટૂટર' (Tooter)વિશે સતત વાત કરી રહ્યા છે. Tooter પર tooter.in વેબસાઇટથી પહોંચી શકાય છે. હોમપેજ પર 'મેડ ઇન ઇન્ડીયા' (Made In India ટેગલાઇન સાથે 'Tooter'લખ્યું છે. ટ્વિટર પર ભારતીય એડિશન 'ટૂટર'એ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. નવા મંચ સ્વેદેશી સોશિયલ મીડિયા નેટવર્કના રૂપમાં પોતાની ઓળખ બનાવી રહી છે. 

fallbacks

ટૂટર (Tooter)થી તુલના કરતાં લોકો ટ્વિટર જોરદાર દેશી Memes શેર કરી રહ્યા છે. લોકો દેશી સ્ટાઇલમાં વિદેશી વસ્તુઓ સાથે તુલના કરી રહ્યા છે. આ Memes ભલે જ થોડી શરારતી છે પરંતુ મજેદાર છે. મજાકિયા અંદાજમાં ટ્વિટર પર ટૂટર પર તગડીવાળી તુલના ચાલી રહી છે. જુઓ લોકો કેવા-કેવા  Memes શેર કરી રહ્યા છે.

Haha!

અમે કશું નથી જોયું!

અમે કશું નહી કહ્યું!

અમે કશું નથી સાંભળ્યું!

ટૂટર અને ટ્વિટર!

ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More