Home> Technology
Advertisement
Prev
Next

શાનદાર ઓફર, માત્ર 5 હજાર રૂપિયામાં ખરીદો સેમસંગનું 32-ઇંચ સ્માર્ટ ટીવી, જાણો વિગત

Flipkart Big Saving Days સેલ ચાલી રહ્યો છે અને 8 મે સુધી તમે અનેક ઇલેક્ટ્રિક આઇટમ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. સેમસંગના સ્માર્ટ ટીવીમાં ખાસ ઓફર મળી રહી છે. 

શાનદાર ઓફર, માત્ર 5 હજાર રૂપિયામાં ખરીદો સેમસંગનું 32-ઇંચ સ્માર્ટ ટીવી, જાણો વિગત

નવી દિલ્હીઃ ફ્લિપકાર્ટ પર બિગ સેવિંગ ડેઝ સેલ શરૂ થઈ ચુકી છે. આ સેલ 3 મેએ શરૂ થઈ અને 8 મે સુધી ચાલવાની છે. તમે સેલમાં સ્માર્ટ ટીવી, સ્માર્ટ ફોન સહિત ઇલેક્ટ્રિક આઇટમ ખરીદી શકો છો. અનેક ઇલેક્ટ્રિક પ્રોડક્ટ્સ પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે નવા સ્માર્ટ ટીવી ખરીદવાનો પ્લાન કરી રહ્યાં છો તો સારી તક છે. તમે આ સેલમાં સેમસંગનું સ્માર્ટ ટીવી સસ્તામાં ખરીદી શકો છો. તમે 21 હજારનું ટીવી માત્ર પાંચ હજારમાં લઈ શકો છો. આવો જાણીએ વિગત..

fallbacks

Flipkart Big Saving Days: Samsung 32 inch Smart TV Offers And Discounts
સેમસંગના 32 ઇંચ સ્માર્ટ ટીવીની લોન્ચિંગ પ્રાઇઝ 20900 રૂપિયા છે. પરંતુ ફ્લિપકાર્ટ સેલમાં ટીવી 17490 રૂપિયામાં મળે છે. ટીવી પર 3410 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ત્યારબાદ  બેન્ક અને એક્સચેન્જ ઓફર્સ પણ છે, જેનાથી ટીવીની કિંમત ઓછી થઈ જશે.

Flipkart Big Saving Days: Samsung 32 inch Smart TV Bank Offers
સેમસંગનું ટીવી ખરીદવા માટે જો તમારી પાસે એસબીઆઈ બેન્કનું ક્રેડિટ કાર્ડ છે તો તમને વધારાનું 1250 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ત્યારબાદ ટીવીની કિંમત ઘટીને 16240 રૂપિયા થઈ જશે. તમે એક્સચેન્જ ઓફરનો પણ લાભ લઈ શકો છો. 

આ પણ વાંચોઃ કાળઝાળ ગરમીથી પરેશાન છો? લઈ આવો ‘છોટૂ’ Cooler, એક લીટર પાણીમાં મળશે શિમલા જેવી ઠંડક

Flipkart Big Saving Days: Samsung 32 inch Smart TV Exchange Offer
સેમસંગના 32 ઇંચના સ્માર્ટ ટીવી પર 11 હજાર રૂપિયાની એક્સચેન્જ ઓફર છે. જો તમે જૂનું ટીવી એક્સચેન્જ કરાવો તો તમને આટલું ડિસ્કાઉન્ટ મળી જશે. તમને 11 હજાર સુધીનું ઓફ ત્યારે મળશે જ્યારે તમારૂ જૂનુ ટીવી સારી કંડિશનમાં હોય અને લેટેસ્ટ મોડલ હોય. જો તમે આ તમામ ઓફ મેળવવામાં સફળ રહો તો તમારા માટે ટીવીની કિંમત 5240 રૂપિયા થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More