Home> Technology
Advertisement
Prev
Next

43 Inches TV પર મળી રહ્યું છે 54 ટકા Discount, માત્ર 1130 રૂપિયામાં લઇ જાવ ઘરે TV

Mi TV 4A (40 ઇંચ) નું Full HD Android TV ફક્ત 19,999 રૂપિયામાં મળી રહ્યું છે. તમે તેને 941 રૂપિયાના માસિક હપ્તે ખરીદી શકો છો. 

43 Inches TV પર મળી રહ્યું છે 54 ટકા Discount, માત્ર 1130 રૂપિયામાં લઇ જાવ ઘરે TV

નવી દિલ્હી: ઘરમાં મોટું ટીવી લેવાનું વિચારી રહ્યા છે તો એકવાર ફરી આ સમાચારને વાંચી લો. હાલ લોકોમાં મોટા હાઇ ડેફિનેશન ટીવી (HDTV) નો ક્રેજ વધી રહ્યો છે. આજે અમે તમને કેટલાક એવા ટીવી સેટ્સની જાણકારી આપી રહ્યા છીએ જેની કીંમત એકદમ ઓછી છે. 

fallbacks

43 ઇંચના ટીવી પર 54 ટકા ડિસ્કાઉન્ટ
Amazon Great Republic Day Sale માં અત્યારે જોરદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. અહીં AKAI નું નવું 43 ઇંચ ટીવી પર 54 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઇ-કોમર્સ (E-Commerce) સાઇટના અનુસાર 51,990 રૂપિયામાં મળનાર આ ટીવીને તમે માત્ર 23,999 રૂપિયામાં ઘરે લઇ જઇ શકો છો. આ ટીવી પર કંપની તમને EMI નો ઓપ્શન પણ આપી રહી છે. તમે માત્ર 1,130 રૂપિયાના માસિક હપ્તે પણ આ ટીવીને ઘરે લઇ જઇ શકો છો. 

અમેરિકામાં સત્તા પરિવર્તનથી ભારતીય શેર માર્કેટ ઝૂમી ઉઠ્યું, Sensex પહેલીવાર 50 હજારને પાર

50 ઇંચનું ટીવી 30,399 રૂપિયામાં
ગ્રાહકોની પસંદને ધ્યાનમાં રાખતાં અમેઝોન હવે ઘણી એવી શાનદાર પ્રોડક્ટ્સ ઓફર કરવા લાગ્યું છે જે કમાલના ફીચર્સ સાથે સસ્તી પણ છે. AmazonBasics ના હેઠળ કંપની એક 50 ઇંચનું 4K Ultra HD ટીવી એકદમ ઓછા ભાવે ઓફર કરી રહ્યું છે. તમે આ મોટા ટીવી સેટને 46 ટકા ડિસ્કાઉન્ટ સાથે 30,399 રૂપિયામાં ઘરે લઇ જઇ શકો છો. કંપની તેમાં ઇએમઆઇ ઓપ્શન પણ આપી રહ્યું છે. આ ટીવીને 1,431 રૂપિયાના માસિક હપ્તે પણ ખરીદી શકો છો. 

એક તરફ બાઇડેને શપથ લીધા, બીજી તરફ વિદેશ મંત્રી સહિત 28 અધિકારી પર ચીને લગાવ્યો પ્રતિબંધ

941 રૂપિયાના માસિક હપ્તે ઘરે લઇ જાવ 40 ઇંચ ટીવી
Great Republic Day Sale માં ચીની કંપની Mi ટીવી સેટ્સ ખૂબ આકર્ષક ભાવમાં વેચી રહી છે. Mi TV 4A (40 ઇંચ) નું Full HD Android TV ફક્ત 19,999 રૂપિયામાં મળી રહ્યું છે. તમે તેને 941 રૂપિયાના માસિક હપ્તે ખરીદી શકો છો. 

જાણો: Joe Biden ના રાષ્ટ્રપતિ બનતાં ભારતને થનાર ફાયદા અને નુકસાન

માત્ર 13,999 રૂપિયામાં મળી રહ્યું છે 32 ઇંચ ટીવી
જો તમે એકદમ ઓછી કિંમતમાં એક સારું Android TV ખરીદવા માંગો છો તો તમે AmazonBasics નું 32 ઇંચવાળું ટીવી ખરીદી શકો છો. તેની કિંમત 13,999 રૂપિયા છે. એસબીઆઇ ક્રેડિટ કાર્ડ ધારકોને 10 ટકા ઇંસ્ટેટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More