Home> Technology
Advertisement
Prev
Next

ઠંડીમાં આ મોજા બની જશે Thor ના Gloves! ચપટી વગાડતાં જ હાથ થઇ જશે ગરમ, કિંમત નજીવી

ઠંડીમાં આ મોજા બની જશે Thor ના Gloves! ચપટી વગાડતાં જ હાથ થઇ જશે ગરમ, કિંમત નજીવી

ભારતમાં કડકડતીથી ઠંડી પડવાનું શરૂ થઇ ગયું છે. આ ઠંડી બહાર નિકળવું ખૂબ મુશ્કેલ થઇ ગયું છે. હાથને સૌથી વધુ ઠંડી સહન કરવી પડે છે. આટલી ઠંડીમાં ગ્લવ્સ પણ બેઅસર થઇ જાય છે. પરંતુ ગ્લવ્સ સારી કંપની અને ક્વોલિટીના હોય તો પંજા સુધી ઠંડી પહોંચી શકતી નથી. બાઇક ચલાવતી વખતે સૌથી વધુ ઠંડી પંજાને લાગે છે. આજે અમે તમને એવા ગ્લવ્સ વિશે બતાવવા જઇ રહ્યા છીએ, જેમાં હીટર લાગેલું છે અને આ ચપડી વગાડતાં જ ગરમ કરી દેશે. 

fallbacks

Savior Heated Gloves with Rechargeable Li-ion Battery
Savior Heated Gloves with Rechargeable Li-ion Battery ખૂબ સ્ટાઇલિશ અને લાઇટ છે. આ ગ્લવ્સમાં બેટરી મળે છે, જેનાથી હાથ ગરમ થઇ જશે. તેમાં ઓન-ઓફ બટન મળે છે. એકવાર બટન ઓન કરતાં જ ગ્લવ્સ મળે છે. એકવાર બટન ઓન કરતાં જ ગ્લવ્સમાં હીટર ચાલુ થઇ જાય છે. આ ગ્લવ્સનો ઉપયોગ સાઇકલિંગ, હાઇકિંગ માટે તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે. વધુ ઠંડીમાં તેનો ઉપયોગ કરી શકાય છે. તેની કિંમત ફક્ત 4 હજાર રૂપિયા છે.

ROYAL ENFIELD Heated Riding Gloves પણ તમારા માટે સારી ચોઇસ હોઇ શકે છે. તેમાં હીટર તો નથી, પરંતુ ખૂબ જાડા છે. હિટર વિના પણ હાથને ગરમ કરી આપે છે. તેની કિંમત 9 હજાર રૂપિયા છે, પરંતુ બેક ઓફર્સ વડે કિંમતને ઓછી કરી શકાય છે. ઓનલાઇન અને ઓફલાઇન બંને જગ્યાએથી ખરીદી શકાય છે. ઓનલાઇન ખરીદતાં 2 દિવસમાં ડિલીવરી થઇ જશે. 

આ પણ વાંચો: Free થયું લાઇટબિલ! પુરેપુરા પૈસા પરત કરી રહી છે કંપની,પેમેન્ટ કરતાં જ આવી જશે કેશબેક
આ પણ વાંચો: સરકાર આપી રહી છે દર મહિને 5 હજાર રૂપિયા સુધીનો ફાયદો, આ સ્કીમથી લોકોને બલ્લે-બલ્લે
આ પણ વાંચો: Alia Bhatt ને પસંદ છે આ સેક્સ પોઝિશન, કહ્યું- 'રણબીરની સાથે બેડ પર હું...'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More