નવી દિલ્લીઃ ટેક્નોલોજીની દુનિયામાં લોકો ઓનલાઈન પ્લેટફોર્મ પર વધુ નિર્ભર થયા છે. જેના કારણે અલગ અલગ કામ માટે વિવિધ એકાઉન્ટ બનાવવામાં આવે છે. ઘણા એકાઉન્ટ હોવાના કારણે પાસવર્ડને યાદ રાખવું તે મુશ્કેલ થતુ હોય છે. ઘણી વખતે લોકો પાસવર્ડ ભૂલી જવાના કારણે યૂઝર્સ એપ અથવા એકાઉન્ટ પર સરળતાથી પાસવર્ડ રિસેટ કરતા હોય છે, જોકે Gmailમાં પાસવર્ડ રિકવરીની પ્રક્રિયા જટીલ છે. જેના કારણે યૂઝર્સ પોતાનું પાસવર્ડ રિકવર કરી શકતા નથી, અને તેઓ પોતાના એકાઉન્ટને ગુમાવી દેતા હોય છે. આજે તમને એક એવી ટ્રિક વિશે જણાવી રહ્યા છીએ, જેનાથી તમે ઈમેઈલ ID અને ફોન નંબર વગર Gmailના એકાઉન્ટને રિકવર કરી શકશો.
રિકવરી ફોન નંબર અથવા ઈમેઈલ ID નાખો:
જ્યારે તમે Gmail એકાઉન્ટ બનાવો છો, ત્યારે ગૂગલ તમને રિકવરી ઈમેઈલ ID અથવા ફોન નંબર નાખવાનું કહે છે. એકાઉન્ટ બનાવતી સમયે બન્ને જાણકારી નાખીએ તો તેમાં ફાયદો રહે છે. જેથી યૂઝર્સ સરળતાથી એકાઉન્ટને રિકવર કરી શકે છે, જો તમે આ પ્રક્રિયાને નથી કરતા તો તમને લાંબી પ્રક્રિયાથી પ્રસાર થવું પડે છે.
આ પ્રોસેસથી પાસવર્ડને કરો રિસેટ:
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે